મોરબી બ્રિજ દુર્ઘટનામાં સાવ નજીકથી જોનાર રોનક નામના વ્યક્તિએ ભાવુક થઈને મોટો ખુલાસો કરતા કહ્યું કે…

Published on: 11:07 am, Wed, 2 November 22

મોરબીમાં મચ્છુ નદી પર બનેલ ઝુલતાપુલેલ 30 ઓક્ટોબરના રોજ અનેક લોકોના ભોગ લીધા છે અને આ દુર્ઘટનાની મોરબીના લોકો સાથે કદાચ ગુજરાતભરમા નહીં પરંતુ ભારત ભરના લોકો નહીં ભૂલી શકે.આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં મિત્રો 130 થી વધારે લોકોના મૃત્યુ થયા છે.

જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે ત્યારે અકસ્માત પહેલા રોનક નામનો છોકરો પુલ પર આનંદ લઈ શકે તે માટે ગયો હતો અને તેને સાંજે સાડા ચાર થી સાડા પાંચ વાગ્યાની આસપાસ તે ત્યાં હાજર હતો. તે ટિકિટ લેવા લગભગ સાડા ચાર વાગ્યાની આસપાસ બ્રિજ પર પહોંચ્યો હતો ત્યારે 100 લોકો ઉભા હતા જ્યારે 120 જેટલા લોકો પુલ પર હતા.

આ પુલ ઘણા મહિનાઓ બાદ ખુલ્લો મુકાયો હોવાના કારણે ઘણા લોકો આનંદ લેવા પહોંચ્યા હતા અને રવિવારના કારણે ભીડ પણ ખૂબ જ હતી ત્યારે 150 વર્ષ જૂનો પુલ એટલા માટે જ આ બ્રિજ જોવાનો ક્રેઝ પણ વધારે હતો અને આ પુલ નદીથી લગભગ 60 ફૂટ મિત્રો ઉપર છે.

કેબલ બ્રિજ બાજુમાં 50 જેટલા લોકો હતા જ્યારે કેટલાક લોકો બ્રિજની ગ્રીન નેટ પકડીને તેને હલાવી રહ્યા હતા જ્યારે તેને આવું કરવાનું કારણ પૂછવામાં આવ્યું તો તેને કહ્યું હતું કે તેનું નામ ઝુલતા પુલ છે તેથી આ કરી રહ્યા છે અને આ પુલ પહેલા ઘણો ઝૂલતો હતો કારણ કે તે લાકડાનો હતો.

પરંતુ હવે પુલ નવીનીકરણ બાદ ભારે થઈ ગયો છે અને જેના કારણે પહેલાં કરતાં ઓછો સ્વિમિંગ કરે છે ત્યાં જે લોકો હતા તેવું ઇચ્છતા હતા કે પુલ વધુ ઝૂલે.  રોનક કહે છે કે જ્યારે મને આ ઘટનાની જાણ થઈ ત્યારે મેં મારા પિતાને ફોન કરીને રડવા લાગ્યો હતો કારણ કે હું ડરી ગયો હતો.

અને મને ખ્યાલ આવી રહ્યો હતો કે હું પણ એ જ જગ્યાએ હતો જ્યાં અકસ્માત થયો હતો. મિત્રો આપણે આ ઘટનાને વીડિયોમાં જોઈએ છે પરંતુ જેને લાઈવ જોઈએ છે તેની પર શું થયું હશે તેની આપને કલ્પના પણ કરતા આપણને કંઈક ધ્રુજારી આવવા લાગે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મોરબી બ્રિજ દુર્ઘટનામાં સાવ નજીકથી જોનાર રોનક નામના વ્યક્તિએ ભાવુક થઈને મોટો ખુલાસો કરતા કહ્યું કે…"

Leave a comment

Your email address will not be published.


*