પોલીસ અધિકારીની કાર અને ટ્રોલી વચ્ચે જોરદાર ટક્કર થતા સર્જાયો ભયંકર…પોલીસ અધિકારીનું દર્દનાક મોત…

Published on: 5:18 pm, Fri, 1 September 23

આજ રોજ સવારે 11 વાગ્યાની આસપાસ બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક કાર અને ટ્રોલી વચ્ચે જોરદાર ટક્કર થતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં કારમાં સવાર એક પોલીસ અધિકારીનું મોત થયું છે. આ ભયંકર અકસ્માતની ઘટના રાજસ્થાનમાંથી સામે આવી રહી છે.

Sandwa police station officer died in a road accident | ट्रोले ने कार को मारी  टक्कर, हनुमागढ़ से सांडवा जाते समय हादसा - Dainik Bhaskar

અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્યારબાદ પોલીસે ઇજાગ્રસ્ત થયેલા પોલીસને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટર દ્વારા પોલીસ અધિકારીને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

આ અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા પોલીસ અધિકારીનું નામ રામભાજ હતું. પોલીસ અધિકારી આજરોજ સવારે પોતાની કાર લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન સામેથી આવતી ટ્રોલી અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

सांडवा थाना अधिकारी रामभज की सड़क हादसे में मौत हो गई।

ત્યારબાદ અકસ્માતની ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ત્યારબાદ આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા પોલીસ કર્મચારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

જાણ થતા મૃત્યુ પામેલા પોલીસ અધિકારીના પરિવારના સભ્યો તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પરિવારજનોના રિપોર્ટના આધારે પોલીસે ટ્રોલીચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રોલી ચાલકે ઘટના સ્થળેથી ફરાર થઈ હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પોલીસ અધિકારીની કાર અને ટ્રોલી વચ્ચે જોરદાર ટક્કર થતા સર્જાયો ભયંકર…પોલીસ અધિકારીનું દર્દનાક મોત…"

Leave a comment

Your email address will not be published.


*