કુતરાઓના ટોળાએ મળીને સાપ સાથે કંઈક એવું કર્યું કે… વીડિયો જોઈને રુવાડા બેઠા થઈ જશે…

Published on: 5:35 pm, Sat, 8 July 23

અત્યારે સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે જે જોઈને આપણે ચોકી જઈએ છીએ. આપણે પ્રાણીઓના ઘણા વિડીયો જોયા હશે જેમાં કુતરાના વિડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. કૂતરાને મનુષ્યનો મિત્રો માનવામાં આવે છે અને તેમની વફાદારીની વાતો પણ દુનિયામાં ફેમસ છે.

પરંતુ ક્યારેક તે માણસોના દુશ્મન પણ બની જાય છે, તમે આવા ઘણા કિસ્સાઓ જોયા અને સાંભળ્યા હશે. જ્યારે કૂતરાઓ માણસોને કરડે છે અને ઘાયલ કરે છે ત્યારે ઘણા લોકોને હાલત એટલી ખરાબ કરી દે છે, કે તેઓ હોસ્પિટલમાં જીવન અને મૃત્યુ વચ્ચે ઝૂલવા લાગે છે.

હાલમાં સોશિયલ મીડિયા પર કૂતરાઓ સાથે જોડાયેલ આવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કુતરાઓ કોઈ માણસને મારતા નથી પરંતુ સાપને કરડીને ચોક્કસ મારી નાખે છે. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક કૂતરો ઝાડીઓની પાછળથી એક સાપને મોમાં દબાવીને લાવે છે.

તેને તેના સાથી કુતરાઓની વચ્ચે છોડી દે છે, આ દરમિયાન સાપ પહેલા તેમનો જીવ બચાવવા માટે તેમને ડરાવવાનો પ્રયાસ કરે છે. પછી તેમનાથી ભાગી જાય છે પરંતુ આવું થતું નથી, કુતરાઓ તેને ખરાબ રીતે હેરાન કરે છે.

 

View this post on Instagram

 

A post shared by İlhan Atalay (@ilhanatalay_)

કેટલાક તેની પૂંછડી પકડીને તેને કરડવાની કોશિશ કરે છે, જ્યારે કેટલાક તેનું મોં પકડીને તેને મારવાની કોશિશ કરે છે. આ દરમિયાન એક કૂતરો તેનું વિકરાળ સ્વરૂપ બતાવે છે અને સાપને ખરાબ રીતે કરડવા લાગે છે. તેઓ તેને એટલી ઝડપથી ડંખ મારે છે કે સાપ મરી જાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "કુતરાઓના ટોળાએ મળીને સાપ સાથે કંઈક એવું કર્યું કે… વીડિયો જોઈને રુવાડા બેઠા થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*