લેબનોનમાં અચાનક ઓઈલ ટેન્કરમાં આગ લાગતા, 20 લોકોના મૃત્યુ અને 80થી વધારે લોકો ઇજાગ્રસ્ત…

Published on: 8:57 pm, Sun, 15 August 21

લેબનોન માં ઓલઇ ટેન્કરમાં અચાનક આગ લાગતા એક મોટી દુર્ઘટના બની છે. મળતી માહિતી મુજબ આ ઘટનામાં ઓછામાં ઓછા 22 લોકોનાં મૃત્યુ થયા છે અને 80 થી પણ વધારે લોકોને ઇજા પહોંચી છે. આ ઉપરાંત આ સમગ્ર ઘટનામાં હજુ પણ મૃત્યુના આંકડામાં વધારો થવાની આશંકાઓ છે.

મળતી માહિતી મુજબ લેબનોનના અકાર પ્રદેશના તલાઇલ વિસ્તારમાં અચાનક એક ઓઇલ ટેન્કરમાં આગ લાગી હતી અને આ સમગ્ર ઘટનામાં ઓછામાં ઓછો 30 લોકોના મૃત્યુ થયા છે.

આ ઉપરાંત સોશિયલ મીડિયામાં શેર કરેલા વીડિયોમાં ઈજાગ્રસ્ત લોકોને એમ્બ્યુલન્સના મારફતે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે.

આ ઉપરાંત લે બેની ના ભૂતપૂર્વ વડાપ્રધાન એ પણ રાષ્ટ્રપતિના રાજીનામાની માંગ કરી હતી અને તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે ભગવાન શહીદોને આશીર્વાદ આપે અને તેમને શાંતિ આપે.

આ ઉપરાંત લખ્યું હતું કે ઈશ્વર ઈજાગ્રસ્ત લોકોને જલ્દી સાજા કરે. આ ઉપરાંત તેમણે લખ્યું હતું કે જો કોઈ દેશ તેના નાગરિકોનું સન્માન કરે છે તો તેના અધિકારીઓએ રાજીનામું આપવું પડશે.

આ ઉપરાંત મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટનામાં લેબનીઝ રેડ કો સંસ્થાના ઓછામાં ઓછા 22 વિભાગો ઘટનાસ્થળે તેનાત કરવામાં આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "લેબનોનમાં અચાનક ઓઈલ ટેન્કરમાં આગ લાગતા, 20 લોકોના મૃત્યુ અને 80થી વધારે લોકો ઇજાગ્રસ્ત…"

Leave a comment

Your email address will not be published.


*