પરિવારમાં 30 વર્ષ પછી દીકરીનો જન્મ થયો, પછી પિતાએ દીકરીનું ઘરે એવું જોરદાર સ્વાગત કર્યું કે… સાંભળીને દિલ ખુશ થઈ જશે…

Published on: 4:15 pm, Sat, 25 November 23

દેશભરમાં દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ બનતા હોય છે. આજના આધુનિક યુગમાં લોકોના વિચારો બદલાઈ રહ્યા છે. પહેલાના જમાનામાં જ્યારે ઘરે દીકરીનો જન્મ થતો ત્યારે પરિવારના સભ્યો ખુશ થતા નહીં અને તે લોકો દીકરીને પોતાના માથાનો બોજ સમજતા હતા.

પરંતુ હવે લોકોના વિચાર બદલાઈ રહ્યા છે અને હવે ઘરે દીકરીનો જન્મ થાય એટલે પરિવારમાં એક અલગ ખુશીનો માહોલ જોવા મળે છે. આજની પેઢી શિક્ષિત બની ગઈ છે જેના કારણે લોકોમાં દીકરીને લઈને જાગૃતતા આવી ગઈ છે.

ઘણી વખત તમે સોશિયલ મીડિયા પર એવું સાંભળતા હશો જેમાં દીકરીનો જન્મ થતા પરિવારના સભ્યો મા એક અલગ જ ખુશીનો માહોલ જોવા મળતો હોય છે. જ્યારે ઘણા સમય પહેલાની તેવી જ એક ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ.

એક યુવકનું નામ નિર્મલ છે અને તેની પત્ની નું નામ લલીતાબેન છે. બંનેના લગ્નનો ઘણો સમય થઈ ગયો હતો. પરંતુ બંનેને સંતાનમાં કોઈ પણ બાળક ન હતું. છેલ્લા ઘણા વર્ષો પછી લલીતાબેન ગર્ભવતી બન્યા હતા. પછી તો લગ્નના 30 વર્ષ પછી લલીતાબેન ના ખોળે દીકરીનો જન્મ થયો હતો.

દીકરીનો જન્મ થતા જ પરિવારમાં એક અલગ ખુશી જોવા મળી હતી. દીકરીનો જન્મ થયા બાદ નિર્મલ પણ ખૂબ જ ખુશ હતો. એટલું જ નહીં પરંતુ દીકરીનો જન્મ થતા જ નિર્મલે હોસ્પિટલને શણગારી હતી. આ ઉપરાંત દીકરીને ઘરે લાવવામાં આવી ત્યારે તેને એક શણગારેલી કારમાં ઘરે લાવવામાં આવી હતી. આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા હતા.

જ્યારે દીકરી ઘરે આવે ત્યારે પરિવારના સભ્યો પર એક અલગ જ ખુશી જોવા મળી હતી. પછી પરિવારના સભ્યોએ ધામધૂમથી દીકરીનું ઘરે સ્વાગત કર્યું હતું. દીકરી પ્રત્યેનો આ પ્રેમ જોઈને સૌ કોઈ લોકો ખુશ થઈ ગયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "પરિવારમાં 30 વર્ષ પછી દીકરીનો જન્મ થયો, પછી પિતાએ દીકરીનું ઘરે એવું જોરદાર સ્વાગત કર્યું કે… સાંભળીને દિલ ખુશ થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*