ખાટલા પર સૂતેલી મહિલાના શરીર પર ચડી ગયો ખતરનાક કિંગ કોબ્રા સાપ… પછી તો મહિલા સાથે કંઈક એવું બન્યું કે… જુઓ આ ભયાનક વિડિયો…

Published on: 11:56 am, Fri, 17 March 23

મિત્રો અત્યારે તો સોશિયલ મીડિયા ઉપર અલગ અલગ પ્રકારના ઘણા અનોખા વિડિયો વાયરલ થતા હોય છે. અમુક વિડિયો જોઈને આપણા ચહેરા ઉપર ખુશી આવી જતી હોય છે અથવા તો અમુક વીડિયો જોઈને આપણી હાલત ખરાબ થઈ જતી હોય છે. આજે આપણે તેવા જ એક વિડીયો વિશે વાત કરવાના છીએ.

વાયરલ થઈ રહેલો પડ્યો એક મહિલા અને ખતરનાક કિંગ કોબ્રા સાપનો છે. મિત્રો વાયરલ થઈ રહેલા વીડિયોમાં આપ સૌ જોઈ શકો છો કે, એક ખેતરની અંદર ખાટલા ઉપર એક મહિલા સૂતી નજરે પડી રહી છે. આ દરમિયાન મહિલાના શરીર ઉપર એક ખતરનાક કિંગ કોબ્રા સાપ ફેણ ફેલાવીને બેઠેલો નજરે પડી રહ્યો છે.

દૂરથી કોઈ વ્યક્તિ આ દ્રશ્યો પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરે છે. મિત્રો જ્યારે ખાટલા ઉપર સૂતેલી મહિલાને એવો આભાસ થાય છે કે તેના ઉપર સાપ ચડી ગયો છે જેથી તે ખૂબ જ ડરી જાય છે. પરંતુ ત્યાર પછી મહિલાએ સમજદારીનું કામ કર્યું હતું. શરીર ઉપર સાપ બેઠેલો છે તેઓ આભાસ થતા જ મહિલાએ જરાક પણ હલન ચલન કરવાનું બંધ કરી દીધું હતું.

પછી આગળ મહિલા સાથે શું થયું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પરંતુ હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, ખાટલા ઉપર સૂતેલી મહિલાના શરીર ઉપર અચાનક જ સાપ ચડી જાય છે. સાપને જોઈને મળેલા હલનચલન કરવાનું બંધ કરી દે છે અને ધીમે ધીમે અવાજ કરવા લાગે છે.

મહિલાનો અવાજ સાંભળીને આજુબાજુના લોકો ત્યાં પહોંચી આવ્યા હતા. વાયરલ થઈ રહેલો આ ડરાવનારો વિડિયો ટ્વીટર પર IFS ઓફિસર સુશાંત નંદાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. તેમને વિડિયો જોઈને કેપ્શનમાં આ વાતની જાણકારી આપી હતી. વાયરલ થયેલો વિડિયો અત્યાર સુધીમાં 76 હજારથી પણ વધારે લોકોએ જોયો છે.

ઉપરાંત 2000 થી પણ વધારે લોકો એ વીડિયોને લાઈક કરી છે. આ વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને વીડિયો જોઈને તો ઘણા લોકોની હાલત પણ ખરાબ થઈ ગઈ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ખાટલા પર સૂતેલી મહિલાના શરીર પર ચડી ગયો ખતરનાક કિંગ કોબ્રા સાપ… પછી તો મહિલા સાથે કંઈક એવું બન્યું કે… જુઓ આ ભયાનક વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*