માનવતાને શરમાવે એવો કિસ્સો..! પોલીસને રેલવે સ્ટેશન પર દુપટ્ટા માંથી કંઈક એવી વસ્તુ મળી કે… હિમ્મત હોય તો જ આગળ વાંચજો…

Published on: 3:34 pm, Thu, 24 November 22

હાલમાં બનેલી એક કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. મિત્રો તમે ઘણી એવી ઘટનાઓ સાંભળીએ છીએ જેમાં દીકરીનો જન્મ થયા બાદ માતા-પિતા રોડ ઉપર અથવા તો અન્ય જગ્યા ઉપર ફેંકી દેતા હોય છે. પરંતુ ઘણી ઓછી એવી ઘટનાઓ સાંભળી હશે જેમાં દીકરાનો જન્મ થયો હોય અને માતા પિતાએ તેને રોડ ઉપર મૂકી દીધો હોય.

ત્યારે હાલમાં બનેલી તેવી છે કે ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક રેલવે સ્ટેશન પર એક નવજાત બાળક મળી આવ્યું હતું. આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. મળતી માહિતી અનુસાર બાળકને ચુંદડી માંથી વીંટાળીને ફેંકી દેવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આ ઘટના હરિયાણાની છે.

અહીં રેલ્વે સ્ટેશન પર એક બાંકડાની બાજુમાંથી એક નવજાત બાળક મળી આવ્યું હતું. આ ઘટનાની જાણ કરતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. જ્યારે જીઆરપીની ટીમે દુપટ્ટો ખોલ્યો હતો એક નવજાત બાળક તેમાંથી મળી આવ્યું હતું. ત્યારબાદ પોલીસ બાળકને સારવાર માટે હોસ્પિટલ લઈ જાય તે પહેલાં તો બાળકનું મોત થયું હતું.

આ બાળકને અહીં કોણ મૂકી ગયું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.આ ઉપરાંત હજુ સુધી એ સ્પષ્ટતા થઈ નથી કે નવજાત બાળકનું મોત ફેંકી દેવાથી થયું હતું કે પછી તેના મૃત્યુ પછી તેને અહીં ફેંકવામાં આવ્યું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. મળતી માહિતી અનુસાર નવજાત બાળકનું લિંગ છોકરાનું હતું.

રેલવે સ્ટેશન પર બાળકને કોને ફેંક્યો એનો કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો નથી અને તેના માતા-પિતા કોણ છે. તેનો પણ કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો નથી આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની ઘટના સ્થળેથી ગુલાબી અને પીળા રંગની ચૂંદડી માંથી બાળકનું મૃતદેહ મળી આવ્યું હતું.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે આસપાસ લાગેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા છે. મળતી માહિતી અનુસાર બુધવારના રોજ રેલવે સ્ટેશન પરથી પોલીસને નવજાત બાળકનું મૃતદેહ મળી આવ્યું હતું. હાલમાં પોલીસે બાળકને ફેકનાર અને બાળકના માતા-પિતાને શોધવાનો પ્રયાસ કરી રહી છે

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માનવતાને શરમાવે એવો કિસ્સો..! પોલીસને રેલવે સ્ટેશન પર દુપટ્ટા માંથી કંઈક એવી વસ્તુ મળી કે… હિમ્મત હોય તો જ આગળ વાંચજો…"

Leave a comment

Your email address will not be published.


*