તેલંગાણામાં એક સંપૂર્ણ લાગી ગયેલી કારની ડીકીમાંથી મળ્યું એક મૃતદેહ, જાણો શું છે સમગ્ર મામલો.

99

આજકાલ તમે ન વિચાર્યું હોય તેવા બનાવો બની રહ્યા છે ત્યારે તેલંગાણાના મેડમ જિલ્લામાં પોલીસ દ્વારા 24 કલાકમાં એક આગ લાગી ગયેલી કાર અને તેની અંદર બેઠેલા વ્યક્તિના મૃતદેહને ખુલાસો કરી નાખ્યો છે. આ સમગ્ર ઘટના મંગળવારના રોજ બની હતી.

મંગળવારના રોજ એક રહસ્યમય સંજોગોમાં એક સંપૂર્ણ રીતે આગ લાગી ગયેલી કાર મળી આવી હતી. તેની અંદર એક મૃતદેહ પણ મળી આવ્યું છે. પરંતુ તેની ઓળખાણ થાય ન હતી.

મંગળવારના રોજ આ સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની તપાસ શરૂ કરી દીધી હતી. આ દરમિયાન પોલીસને સંપૂર્ણ આગ લાગી ગયેલી કારમાંથી એક મૃતદેહ મળ્યું હતું.

વિચારવા જેવી વાત એ છે કે આગ લાગી ગયેલી કારમાં મૃતદેહ કારની ડીકી માંથી મળ્યું હતું. આકાર હોન્ડા કંપનીની છે. જેનો રજીસ્ટર નંબર TS 05 EH 4005 છે.

આ નંબરના આધારે પોલીસને મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ મળ્યું હતું. મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ વનડી.શ્રીનિવાસ છે. મળતી માહિતી મુજબ જે મેડક આ રહેતા હતા.

આ ઉપરાંત પોલીસને જાણકારી મળી પામેલા વ્યક્તિને તેમના પાર્ટનર સાથે પૈસાની લેવડદેવડ ને લઈને વિવાદો ચાલી રહ્યા હતા. તેલંગાણામાં એક સંપૂર્ણ લાગી ગયેલી કારની ડીકીમાંથી મળ્યું એક મૃતદેહ, જાણો શું છે સમગ્ર મામલો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!