સોનુ ખરીદવાની સુવર્ણ તક..! શિવરાત્રી પહેલા સોના ચાંદીના ભાવમાં થયો મોટો ઘટાડો,જાણો સોના ચાંદીનો લેટેસ્ટ ભાવ…

જો દોસ્તો તમે પણ સોનુ કે ચાંદી ખરીદવા માંગતા હોય તો આ અહેવાલ તમારા માટે ઘણો મહત્વનો છે કારણ કે હંમેશા લોકો સોના ચાંદીની ખરીદી કરતાં પહેલાં તેના ભાવ જાણતા હોય છે અને આજે ભાવમાં વધારો થયો છે કે ઘટાડો તેના વિશે આપણે વિસ્તૃતમાં વાત કરીશું

અને તમને સોના ચાંદીના ભાવ કેટલે પહોંચ્યા તેની માહિતી આપશુ.ચાર માર્ચ 2024 મતલબ કે આજરોજ 22 કેરેટ સોનાના ભાવમાં એક પણ રૂપિયાનો વધારો કે ઘટાડો આજે પણ નથી થયો. સાથે સાથે સુરત શહેરના 24 કેરેટ સોનાની ભાવ ની વાત કરવામાં આવે

તો તેમાં પણ એક પણ રૂપિયાનો વધારો કે ઘટાડો થયો નથી.આપને જણાવી દઈએ કે મિત્રો સોનાના ભાવમાં છેલ્લા દસ દિવસથી એવો ખાસ ઘટાડો કે વધારો થયો નથી અને સ્થિર ભાવ ચાલી રહ્યા છે. 22 કેરેટ સોનાનો ભાવ 58800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે

24 કેરેટ સોનાનો ભાવ 64,140 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.મિત્રો ચાંદીના ભાવની જો વાત કરવામાં આવે તો સુરત શહેરમાં ચાંદીના ભાવમાં પણ સોના જેવી પરિસ્થિતિ છે મતલબ કે ભાવ સ્થિર છે એક પણ રૂપિયાનો વધારો કે ઘટાડો થયો નથી અને હાલમાં ચાંદી 73600 રૂપિયા પ્રતિ કિલો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*