ગુજરાતના આ શહેરમાં વેપારી દ્વારા લોકડાઉન ને લઈને લેવાયો મોટો નિર્ણય , જાણો શું છે નિર્ણય?

સમગ્ર ગુજરાતમાં કોરોનાવાયરસ ના કેસ માં સતત ને સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાવાયરસ ના સંક્રમણ ને અટકાવવા સરકાર દ્વારા અલગ-અલગ પ્રયાસ થઇ રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે જામજોધપુર નગરપાલિકા ના ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારી એસોસિયેશન દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

કોરોના વાયરસનું સંક્રમણ ન વધે તે માટે જામજોધપુર નગરપાલિકા ના ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારી એસોસિયેશન દ્વારા હાલની પરિસ્થિતિ જોતા તા : 19 થી 26 સુધી સવારે 7:00 થી 2:00 વાગ્યા સુધી દુકાન ખોલવાનો નિર્ણય લીધેલ છે.

કોરોનાવાયરસ નો કહેર જોતા જામજોધપુર ના વેપારી સતર્ક હોવાનું સામે આવ્યું.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*