2023 Baba Venga Prophecy: આજકાલ સોશિયલ મીડિયા પર બાબા વેંગાની(Baba Venga) ભવિષ્યવાણી ના કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે. સાચી અને સચોટ ભવિષ્યવાણી(Prophecy) કરનારા બાબા વેંગાની વાતો સાચી સાબિત થઈ રહી છે. બાબા વેંગા દ્વારા 9/11ની સાચી આગાહીથી સ્પષ્ટ છે કે બાબા વેંગાના શબ્દો સો ટકા સાચા છે. માનવામાં આવે છે કે બાબા વેંગાએ કહ્યું હતું કે આ વર્ષે 2023 માં હવામાન, ભૂકંપ અને તોફાનને કારણે લોકોને તબાહીનો સામનો કરવો પડશે.
આ કારણે લોકો હજુ પણ ડરી રહ્યા છે, બાબા વેંગા એ અન્ય એક વર્ષ 2023 માટે ભવિષ્યવાણી કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે વર્ષ 2023 ના અંતમાં એટલે કે ડિસેમ્બરમાં પરમાણુ હુમલો થશે. જેનાથી પૃથ્વી પર ભયંકર તબાહી મચશે અને આ ભવિષ્ય વાણીથી લોકો ડરી ગયા છે, આ આગાહીને ત્રીજા વિશ્વયુદ્ધ નું નામ આપવામાં આવ્યું છે.
બાબા વેંગાની આ ભવિષ્યવાણીથી લોકો ડરી ગયા છે, આ આગાહીને ત્રીજા વિશ્વયુદ્ધ નું નામ આપવામાં આવ્યું છે. આ આગાહી મુજબ પૃથ્વી પર તબાહી મચી શકે છે, આના કારણે પર્યાવરણમાં ફેરફાર જોવા મળશે, જેના ગંભીર પરિણામો પૃથ્વીને ભોગવવા પડશે.
બાબાએ 2023 માં મોટા પરમાણુ પાવર પ્લાન્ટમાં વિસ્ફોટની ચેતવણી આપી હતી, માનવામાં આવે છે કે આની અસર એશિયા પર પડશે. જેના કારણે અનેક બીમારીઓ ફેલાવવાની આશંકા છે, આ પરમાણુ વિસ્ફોટ માંથી જે રેડીએશન નીકળશે તે ચારે બાજુ હાહાકાર મચાવશે.
બાબા વેંઘા યુરોપના બલ્ગેરિયામાં રહેતા હતા, તેમનો જન્મ વર્ષ 1911 માં થયો હતો. માત્ર 12 વર્ષની ઉંમરે બાબા વેંગા એ બંને આંખોની રોશની ગુમાવી દીધી, બાબાનું અવસાન ઓગસ્ટ 1996 માં થયું હતું. તેમના મૃત્યુ પહેલા તેમણે વર્ષ 5079 આગાહી કરી લીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment on "મોટા સંકટના એંધાણ..! વર્ષ 2023ના અંત સુધીમાં દુનિયામાં ભારે તબાહી મચશે..! ચાલો જાણીએ શું કહે છે બાબા વેંગાની ભવિષ્યવાણી…"