એ…એ…ગઈ ઉંધા માથે..! બાઈક પર સ્ટંટ કરતી વખતે યુવતીને સેલ્ફી લેવી ભારે પડી ગઈ… વીડિયો જોઈને હૈયુ ધ્રુજી ઉઠશે…

Published on: 3:14 pm, Sun, 16 July 23

આજકાલ સોશિયલ મીડિયા પર અકસ્માતની ઘટનાઓ ના વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. પરંતુ લોકો સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જતા હોય છે. આવો જ એક સ્ટંટ નો વિડીયો ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમારો આત્મકંપી જશે, અને તમે પણ બાઈક સાથે સ્ટંટ કરવાનું બંધ કરી દેશો.

સ્ટંટ દરમિયાન છોકરી સાથે આવો ભયંકર અકસ્માત થયો છે જેને જોઈને યુઝર્સ પણ ચોકી ગયા હતા. આ વિડીયો ખાસ કરીને તે લોકો માટે છે જેવો સલામતી વિના સ્ટંટ કરવાનું પસંદ કરે છે, તેઓએ આ વીડિયોમાંથી શીખવું જોઈએ. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વિડીયો એક સ્ટંટનો છે,

જેમાં એક યુવતી બાઈક ની આગળ ની સાઈડ પર ઉભી રહીને સેલ્ફી લઈ રહી હતી. ત્યારે એક બાઈક આવે છે અને પછી બંને બાઈક એકબીજા સાથે અથડાય છે. જોકે આ અકસ્માતમાં છોકરી પડી જાય છે અને છોકરીને ગંભીર ઈજા થાય છે. આ વિડીયો એટલો ખતરનાક છે કે તેને જોયા પછી તમે પણ આવા સ્ટંટ કરવાથી બચશો.

ટ્વીટર પર આ વાયરલ વિડીયો પર યુઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે, આ અકસ્માત પર એક યુઝરે લખ્યું છે કે આવા સ્ટંટ ક્યારેય ન કરવા જોઈએ. તેનાથી કોઈનુ મોત પણ થઈ શકે છે, તે જ સમયે અન્ય એક યુઝરે લખ્યું છે કે સેલ્ફી લેવાનો સ્વાદ તો આવ્યો જ હશે. આ વીડિયોને અત્યાર સુધીમાં 30 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. હજારો વખત રિટ્વીટ કરવામાં આવ્યો છે, મહત્વનું છે કે વિડીયો જોતા લાગી રહ્યું છે કે વિદેશ નો વિડીયો છે.

જાહેર માર્ગો પર આ પ્રકારના સ્ટંટ કરવા જોખમી છે, ભારતમાં તો અનેક લોકો વિડિયો બનાવવા માટે સ્ટંટ કરતા જોવા મળે છે. ત્યારે અનેક લોકો પોતાને વાયરલ કરવા માટે સ્ટંટ કરે છે, પણ આ પ્રકારના સ્ટંટ ના વીડિયો પોલીસ સુધી પહોંચી જાય છે. સ્ટંટ કરનાર લોકો પર કાર્યવાહી કરવામાં આવે છે જોકે આ પ્રકારના કોઈપણ સ્ટંટ કરવા જોઈએ નહીં.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "એ…એ…ગઈ ઉંધા માથે..! બાઈક પર સ્ટંટ કરતી વખતે યુવતીને સેલ્ફી લેવી ભારે પડી ગઈ… વીડિયો જોઈને હૈયુ ધ્રુજી ઉઠશે…"

Leave a comment

Your email address will not be published.


*