સાવ નાની એવી વાતમાં 25 વર્ષની મીડિયા સ્ટુડન્ટે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું… જાણો યુવતીએ શા માટે સુસાઇડ જેવું મોટું પગલું ભર્યો…

Raipur, Media Student Suicide: દેશભરમાં દિવસેને દિવસે સુસાઇડની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં 25 વર્ષની એક યુવતીએ દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ(A 25-year-old media student committed suicide at home) લીધો હતો. ત્યારબાદ સંબંધીઓ યુવતીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. અહીં સારવાર દરમિયાન યુવતીએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

स्मृति इलेक्ट्रॉनिक मीडिया की छात्रा थी।

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી યુવતી મીડિયા સ્ટુડન્ટ હતી. આ ઘટના રાયપુરમાં બની હતી. ઘટનાને લઈને વિગતવાર વાત કરે તો મૃત્યુ પામેલી યુવતી નું નામ સ્મૃતિ ઠાકુર હતું અને તેની ઉંમર 25 વર્ષની હતી. સ્મૃતિ પોતાના પરિવાર સાથે મહેન્દ્રનગર વિસ્તારમાં રહેતી હતી. શ્રુતિ એ પોતાના રૂમમાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ લીધો હતો.

ત્યારબાદ પરિવારના સભ્યો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને સ્મૃતિનો જીવ બચાવી લીધો હતો અને પછી તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. પ્રાથમિક સારવાર આપ્યા બાદ સ્મૃતિની હાલત બગડતી જોઈને તેને રાયપુર વધુ સારવાર માટે મોકલવામાં આવી હતી. અહીં મંગળવારના રોજ ખાનગી હોસ્પિટલમાં સ્મૃતિએ સારવાર દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો હતો.

મળતી માહિતી અનુસાર સ્મૃતિ એ રવિવારના રોજ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. કહેવામાં આવી રહ્યું છે કે સ્મૃતિને તેના પરિવારજનો સાથે ઝઘડો થયો હતો. જેના કારણે ગુસ્સામાં સ્મૃતિએ આ પગલું ભર્યું હતું. પરંતુ હજુ સુધીમાં સુસાઇડનું સાચું કારણ જાણી શકાયું નથી. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

स्मृति ठाकुर रायपुर के कुशाभाऊ ठाकरे पत्रकारिता विश्वविद्यालय में पढ़ती थी।

મૃત્યુ પામેલી શ્રુતિ યુનિવર્સિટી માંથી MSC ઇલેક્ટ્રોનિક મીડિયાનો અભ્યાસ કરતી હતી. તે ચોથા સેમિસ્ટરની વિદ્યાર્થીની હતી. રાયપુરમાં ભાડાના મકાનમાં રહીને એક ડિજિટલ માર્કેટિંગ એજન્સીમાં પણ તે થોડાક મહિનાથી કામ કરતી હતી. હાલમાં તો પોલીસ મૃત્યુ પામેલી સ્મૃતિના મિત્રો અને યુનિવર્સિટીના લોકોની પૂછપરછ કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*