બેંકમાં નોકરી કરતા 24 વર્ષના યુવકે ઘરમાં ગળાફાંસો ખાઈને સુસાઈડ કરી લીધું… પછી તો સવારે જ્યારે પરિવાર…

સમગ્ર દેશભરમાં છેલ્લા ઘણા સમયથી સુસાઇડની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ઘણી વખત તમે એવી ઘટનાઓ સાંભળી હશે. જેમાં નાની નાની વાતમાં યુવક અને યુવતીઓ સુસાઇડ જેવું મોટું પગલું ભરી લેતા હોય છે. ત્યારે હાલમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક 24 વર્ષના યુવકે ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું છે.

સુસાઈડ કરનાર યુવક એક ખાનગી બેંકમાં નોકરી કરતો હતો. આ ઘટના ઉત્તર પ્રદેશના હાથરસમાંથી સામે આવી રહે છે. સવારના સમયે યુવક રૂમમાંથી બહારના આવ્યો એટલે પરિવારના સભ્યોએ બારીમાંથી ડોક્યુ કર્યું હતું. ત્યારે પરિવારને તેમના દીકરાનું મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યું હતું.

પછી તો પરિવારના સભ્યોએ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે યુવકને ગળાફાંસા માંથી નીચે ઉતાર્યો હતો અને તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. સુસાઇડ પાછળનું હજુ કોઈ પણ કારણ સ્પષ્ટ થયું નથી.

મૃત્યુ પામેલા યુવકનું નામ વિનીત કુમાર હતું. વિનીતકુમાર હાથ રસમાં હાઉસિંગ ડેવલપમેન્ટ કોલોનીમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો. શુક્રવારના રોજ રાત્રે વિનીત પોતાના રૂમમાં ચાલ્યો ગયો હતો. ત્યારે આજરોજ સવારે વિનીત પોતાના રૂમમાંથી બહાર ન આવ્યો એટલે પરિવારના સભ્યોએ બારીમાંથી મિનિટની રૂમમાં જોયું હતું. ત્યારે તેમને મિનિટનું મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યું હતું.

આ દ્રશ્યો જોઈને પરિવારના સભ્યોના પગ નીચેથી જમીને સરકી ગઈ હતી. ત્યારબાદ પરિવારના સભ્યોએ બૂમાબૂમ કરી હતી. જેના કારણે આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા. પછી ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને યોગ્ય કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*