સરકારી વસ્તુ વેચવા માટે નું બની રહ્યું છે લિસ્ટ , મોદી સરકાર આ શું કરવા બેઠી છે?

આર્થિક મોરચે મુશ્કેલીઓ વધતી જાય છે ત્યારે મોદી સરકાર નાણા ઉભા કરવા માટે ખાનગીકરણના રસ્તે આગળ વધવાનું નક્કી કર્યું છે . નાણામંત્રાલય નીતિ આયોગના પાંચ વર્ષમાં કઈ કઈ સરકારી સંપત્તિ વેચી ને નાણા ઉભા કરી શકાય છે એનો પ્લાન બનાવવા પણ કહી દીધું છે .

મોદી સરકાર અને નિર્મલા સીતારમણ વચ્ચે ગયા અઠવાડિયે થયેલી બેઠકમાં મુદ્દે ચર્ચા થઈ હતી . નીતિ આયોગ પાયલોટ પ્રોજેકટ તરીકે 1 લાખ કરોડ રૂપિયાનો એસેટ મોનીતાઇજેકશન નો પ્લાન નિર્મલા ને આપ્યો છે . મોદીની આ પ્લાન ગમી જતાં તેમને પાંચ વર્ષમાં શું વેચી શકાય તેમ છે તેનો રીપોર્ટ બનાવવા કહ્યું હતું .

પીએમના સૂત્રોના મતે સરકાર પાસે સરકારી કંપનીઓ અને સંપત્તિ વેચવા સિવાય કોઈ વિકલ્પ નથી . સરકાર નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાન હેઠળ કરોડો રૂપિયા ૨૦૨૫ સુધીમાં ખર્ચવાની યોજના બનાવીને બેસી ગઈ પણ નાણાં જ નથી . વર્લ્ડ બેંક કે બીજી સંસ્થા લોન આપવા તૈયાર નથી. વિદેશી કંપનીઓ પણ આવતી નથી તેથી આ વિકલ્પ બચ્યો છે .

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*