સોશિયલ મીડિયાની દુનિયામાં આપણે દરરોજ ઘણા અવારનવાર વાયરલ વિડીયો જોતા હોઈએ છીએ. ઘણી વખત સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા રમુજી વીડિયો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ. ત્યારે હાલમાં તેઓ જ એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનામાં ધાબા ઉપર વાંદરાને ચીડવતી છોકરી સાથે વાંદરો કંઈક એવું કરે છે કે છોકરીને ઉભી પૂંછડીએ ભાગવું પડે છે.
વીડિયોમાં જોઈ શકો છો કે એક વાંદરો ધાબા ઉપર બેસીને શાંતિથી આરામ કરી રહ્યો હોય છે. ત્યારે વાંદરાને જોઈને એક છોકરી દૂર ઊભી ઊભી તેને ચીડવવાનો પ્રયાસ કરે છે. પછી તો વાંદરાએ છોકરીને એવો પાઠ ભણાવ્યો કે છોકરી ત્યાંથી ભાગી ગઈ હતી.
વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, છોકરી વાંદરા તરફ પોતાના હાથ લાંબા કરીને તેને ચીડવી રહી છે. છોકરીનો આ મજાક વાંદરાને જરાક પણ ગમતો નથી. તેથી વાંદરો છોકરી ઉપર ખૂબ જ ગુસ્સે થઈ જાય છે અને અચાનક જ પોતાની જગ્યાએથી ઊભો થઈને છોકરીની પાછળ દોડવાનો પ્રયાસ કરે છે.
ગુસ્સામાં ભરાયેલા વાંદરા અને પોતાની તરફ આવતો જોઈને છોકરી ત્યાંથી તરત જ ભાગી જાય છે. આ સમગ્ર દ્રશ્યો મોબાઇલના કેમેરામાં કેદ થઈ ગયા હતા. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિડીયો જોઈને ઘણા લોકો ખડખડાટ હસી પડ્યા છે.
View this post on Instagram
વાયરલ થઇ રહેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર funtaap નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વાયરલ થઇ રહેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા લોકો તો કહી રહ્યા છે કે કરેલા ભોગવીને જ જવાનું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment