માં-બાપને પગે લાગવાની જગ્યાએ આ ભાઈ પોતાની રિસાયેલી જાનુના પગમાં પડીને તેને મનાવી રહ્યા છે, પરંતુ જાનુડી માનવા તૈયાર નથી…વીડિયો જોઈને ખડખડાટ હસી પડશો…

Published on: 4:31 pm, Thu, 1 December 22

સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ઘણી વખત આપણી સામે એવા રમૂજી વિડીયો આવતા હોય છે જે જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર તેઓ જ એક રમુજી વિડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં એક યુવક એક યુવતીના પગમાં પડીને કંઈક એવું કરે છે. વીડિયો જોઈને તમને પણ હસવું આવી જશે. મિત્રો તમે સોશિયલ મીડિયામાં પ્રેમી પંખીડાઓના ઘણા અવારનવાર વિડીયો જોયા હશે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક યુવક પોતાની ગુસ્સે થયેલી પ્રેમિકાને મનાવતો દેખાઈ રહ્યો છે.

એટલું જ નહીં પરંતુ પોતાની પ્રેમિકાને મનાવવા માટે પ્રેમી તેના પગમાં પણ પડી જાય છે. પરંતુ તેની પ્રેમિકા માનતી નથી. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક દુકાનના બંધ શટર પાસે એક બ્લુ કલરનો ડ્રેસ પહેરીને યુવતી ઊભેલી જોવા મળી રહી છે.

જ્યારે વાઈટ ટીશર્ટ પહેરીને એક યુવક છોકરીના પગમાં પડેલો જોવા મળી રહ્યો છે. આ યુવક છોકરીના પગમાં પડીને તેને મનાવવાની કોશિશ કરતો જોવા મળી રહ્યો છે. પરંતુ છોકરી માનવા તૈયાર નથી. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને વીડિયો જોઈને ઘણા લોકો તો ખડખડાટ હસી પડ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by FunTaap Official 😎 (@funtaap)

વાયરલ થયેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર funtaap નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને ઘણા કોમેન્ટ બોક્સમાં રમુજી કોમેન્ટ કરી રહ્યા છે. અને ઘણા લોકો તો કહી રહ્યા છે કે પ્રેમિકાના પગમાં પડવાની જગ્યાએ માં બાપના પગમાં પડ તો સારું. આ વીડિયોને લઈને તમારું શું મંતવ્ય છે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માં-બાપને પગે લાગવાની જગ્યાએ આ ભાઈ પોતાની રિસાયેલી જાનુના પગમાં પડીને તેને મનાવી રહ્યા છે, પરંતુ જાનુડી માનવા તૈયાર નથી…વીડિયો જોઈને ખડખડાટ હસી પડશો…"

Leave a comment

Your email address will not be published.


*