અયોધ્યામાં ભવ્ય રામમંદિર નિર્માણ નું કામકાજ હવે શરૂ થવાના આરે છે અને મુખ્ય આર્કિટેક્ચર ની ટીમે બાંધકામની વ્યવસ્થા જોઇ હતી. અયોધ્યામાં રામ જન્મભૂમિ બંધનાર મંદિર માટે 15 ફૂટ જેટલું પાયામાં ખોદકામ થઇ ચૂક્યું છે.
અને ટ્રસ્ટ ના ખાતામાં છેલ્લા અમુક દિવસોમાં લગભગ 1000 કરોડ રૂપિયાના ચેક જમા થઈ ચૂક્યા છે અને મંદિરના 37 હજાર કાર્યકર્તાઓ પાસે પણ મોટી સંખ્યામાં ચેક ઉપલબ્ધ છે.ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને.
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું જેના પર વિવાદ શરૂ થઇ ગયો છે. મહત્વનું છે કે પહેલે સે જ્યાદા મંદિર માટે નિધિ એકઠા કરી રહેલા કાર્યકર્તાઓને ચંદાજીવી કહા હતા.
જોકે આ આ મામલે ટ્રસ્ટ ના મહાસચિવ ચપંત રાયે કહ્યુ કે ભગવાન રામ સૌપ્રથમ તેમને સદબુદ્ધિ આપે કેમ કે ભગવાન રામ માં શ્રદ્ધા રાખવા વાળા બધા લોકો મંદિર નિર્માણ માટે આર્થિક સહયોગ કરી રહ્યા છે.
અને તેને લઈને કોઈ પણ વર્ગમાં કોઈ મતભેદ નથી.ચંપક રાય વધુમાં જણાવ્યું કે મંદિરનો પાયો 40 ફૂટ ઊંડો હશે અને 15 ફૂટ સુધીની પાયાનો ખોદકામ થઇ ચૂક્યું છે.
મંદિર પરિષદમાં ભારે વાહનોની અવરજવરને ધ્યાનમાં લઈને 400 ફૂટ માટી પશ્ચિમથી પૂર્વ તરફ અને ઉત્તરથી દક્ષિણ તરફ 250 ફૂટ માટી કાઢવામાં આવી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment