ગુજરાત રાજ્યમાં ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળથી ગૃહમંત્રી અમીત શાહે કર્યો મોટો વાયદો,કહ્યુ કે…

146

ગૃહ પ્રધાન અને ભાજપના નેતા અમિત શાહે આજે પક્ષિમ બંગાળમાં એક રેલીમાં કહ્યુ હતુ કે CAA નો ફાયદો ભારતીય લઘુમતીઓની નાગરિકતાને કોઈ પણ અસર નહીં.ગૃહ પ્રધાન અમિત શાહે આજે કહ્યુ હતું ક.

અમે કોવિડ 19 રસીકરણ સમાપ્ત થયા પછી નાગરિકતા સુધારા કાયદા CAA હેઠળ શરણાથીઓની નાગરિકત્વ આપવાનું શરુ કરીશ.વિપક્ષ CAA પર લઘુમતીઓને ગેરમાર્ગે દોરી રહ્યો છે તેનાથી ભારતીય લઘુમતીઓને નાગરિકતાને અસર થશે નહિ.

અમિત શાહે કહ્યું હતું કે હવે મમતા બેનર્જીએ CAA ના અમલીકરણ નો વિરોધ કરવાની સ્થિતિમાં રહેશે નહીં. કારણ કે વિધાનસભાની ચૂંટણીઓ પછી તેઓ મુખ્યમંત્રી નહિ બને.ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યુ કે.

મોદી સરકારે 2018 માં વચન આપ્યું હતું કે અમે નવો નાગરિકતા કાયદો લાવીશું અને 2019 માં ભાજપ સરકાર સત્તામાં આવતાની સાથે જ આ વચન પૂરું કર્યું હતું.મતુઆ સમુદાયનું પ્રભુત્વ ધરાવતા ઠાકુર નગરમાં એક રેલીમાં અમિત શાહે કહ્યુ કે.

અમે CAA લાવ્યા પણ વચ્ચે કોરોના આવી ગયો,મમતા દીદી કહેવા લાગ્યા કે આ ખોટું વચન છે.પરંતુ અમે જે પણ બોલીએ છીએ તે કરીએ છીએ.આ રસીકરણ નું કામ પૂરું થતાં જ ભાજપ સરકાર તમામ ને નાગરિકતા આપવાનું કામ શરૂ કરી દેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!