30 વર્ષ જૂનું વડનું ઝાડ 3 સેકન્ડમાં 6 લોકોની ઉપર પડ્યું, ત્યારબાદ બન્યું એવું કે – જુઓ ઘટનાના CCTV ફૂટેજ

Published on: 3:41 pm, Sat, 6 August 22

હાલમાં બનેલી એક હમચાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામા મોદી સાંજે એક વૃક્ષ અચાનક પડ્યું હતું. આ દરમિયાન ઝાડની નીચે બેઠેલા 6 લોકો નીચે દબાઈ ગયા હતા. સમગ્ર ઘટના બનતા જ ઘટના સ્થળે ભારે બચી ગઈ હતી. થોડી જહેમત ઝાડની નીચે દબાઈ ગયેલા બધા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

આ ઘટનામાં કોઈને કાંઈ ઈજા પહોંચી નથી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદી થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના જયપુરના ભાંકરોટા વિસ્તારમાં બની હતી. મળતી માહિતી અનુસાર સમગ્ર ઘટના ગુરૂવારના રોજ લગભગ સાંજે 8:30ની આસપાસ બની હતી.

મળતી માહિતી અનુસાર શ્રી રામપાલના બાજલી મંદિરમાં ધાર્મિક કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આ કાર્યક્રમમાં 150 થી પણ વધારે લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ મંદિરના આંગણામાં 30 વર્ષ જૂનું એક વડનું ઝાડ આવેલું છે. આ ઝાડની આસપાસ કેટલાક લોકો બેઠા હતા. ત્યારે અચાનક ઝાડ નીચે પડ્યું હતું. આ દરમિયાન ત્યાં પ્રસાદીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો.

ઝાડ નજીકની ખુરશીઓ પર બેઠેલા લોકો ઉપર પડ્યું હતું. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 6 લોકો ઝાડની નીચે દબાઈ ગયા હતા. આ ઘટના બનતા જ આસપાસના લોકો દોડીને ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. થોડાક સમય બાદ ઝાડની નીચે દબાયેલા તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

આ ઘટનામાં નીચે દબાયેલા લોકોને કંઈ પણ ઈજા પહોંચી ન હતી. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના બની ત્યારે કોઈ પણ પ્રકારનું વાવાઝોડું કે કોઈપણ પ્રકારનો ભારે પવન આવતો ન હતો છતાં પણ વૃક્ષ અચાનક નીચે પડ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "30 વર્ષ જૂનું વડનું ઝાડ 3 સેકન્ડમાં 6 લોકોની ઉપર પડ્યું, ત્યારબાદ બન્યું એવું કે – જુઓ ઘટનાના CCTV ફૂટેજ"

Leave a comment

Your email address will not be published.


*