જૂનાગઢના યુવકે પંખા સાથે ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું… મળતા પહેલા સુસાઈડ નોટમાં એવું લખ્યું કે… જાણો સમગ્ર ઘટના વિગતવાર…

Published on: 3:46 pm, Sun, 29 October 23

જૂનાગઢમાં બનેલી એક ચોકાવનારી સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં જૂનાગઢના ચોરવાડના એક યુવકે પંખે લટકી ને સુસાઇડ કરી લીધું છે. સુસાઇડ કરતા પહેલા યુવકે સુસાઇડ નોટ લખી હતી. જેમાં યુવકે સોમનાથના ધારાસભ્ય નું નામ લખ્યું છે.

યુવકે સુસાઇડ નોટમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને અન્ય બે વ્યક્તિઓના નામ લખ્યા હતા અને પછી પંખા સાથે લટકીને સુસાઇડ કરી લીધું હતું. આ ઘટના બનતા તો હાલમાં રાજકારણ ઘરમાં આવ્યું છે. આ ઘટનાને લઈને વિમલ ચુડાસમાએ નિવેદન આપ્યું છે કે મને ફસાવવા માટે આ કાવતરું કરવામાં આવ્યું છે.

ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો સુસાઇડ કરનારી વ્યક્તિનું નામ નીતિને પરમાર હતું. તેને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. સુસાઇડ કરતા પહેલા નીતિને એક સુસાઇડ નોટ લખી હતી. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને અન્ય બેન વ્યક્તિઓના નામ લખ્યા હતા.

આ ઉપરાંત નીતિને વધુમાં સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, મારું નામ નિતીન જગદીશભાઈ પરમાર છે, રહેવાનું જુજારપુર. હું અત્યારે ફાસો ખાવ છું અને એની માટે જિમ્મેદાર ત્રણ વ્યક્તિઓ છે. જેમાં વિમલ કાના ચુડાસમા, સોમનાથના ધારાસભ્ય. મનુભાઈ મકનભાઈ કવા અને ભનુભાઈ મકનભાઈ કવા.

આ ત્રણ જણાના હિસાબે મને માનસિક ત્રાસ અને મને ધમકી એવો આવે છે, એના હિસાબે હું સુસાઇડ કરું છું અને મારા મરવા પાછળનું કારણ આ ત્રણ જણા જ છે. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

ઘટના બનતા જ મૃત્યુ પામેલા યુવકના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આ ઘટનાને લઈને વિમલ ચુડાસમાએ જણાવ્યું કે, તે યુવાન મારા સગા માસીનો છોકરો છે. તેમની સાથે મારા પરિવારને બે વર્ષથી કોઈ વ્યવહાર નથી. બે વર્ષથી ક્યારેય મેં તેની સાથે ફોનમાં વાત નથી કરી કે ક્યારે હું તેના સંપર્કમાં રહ્યો નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "જૂનાગઢના યુવકે પંખા સાથે ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું… મળતા પહેલા સુસાઈડ નોટમાં એવું લખ્યું કે… જાણો સમગ્ર ઘટના વિગતવાર…"

Leave a comment

Your email address will not be published.


*