માતા અને દીકરીની તકલીફો જોઈને તમે પણ રડી પડશો, ઘણા દિવસો ભૂખ્યા રહીને જીવન પ્રસાર કરવા મજબૂર બન્યા…

આપણે સૌ જાણીએ છીએ કે દરેક લોકોને જીવન જીવવામાં ઘણી એવી નાની મોટી મુશ્કેલીઓ આવતી જ હોય છે અને લોકો પણ એ નાની મોટી મુશ્કેલીઓનો સામનો કરીને જીવન જીવી જતા હોય છે.એવામાં આપણે સૌ જાણીએ છીએ કે ઘણા લોકોનું જીવન સુખમય રીતે પસાર થઈ જતું હોય છે, તો ઘણા લોકોના જીવનમાં સુખ નામની વસ્તુ જ આવતી નથી.

ત્યારે આજે આપણે એક એવા જ પરિવાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે હાલ મુશ્કેલીમાંથી દિવસો પસાર કરી રહ્યા છે. વાત જાણે એમ છે કે એક પરિવારમાં મા અને દીકરી બંને એકલા જ રહે છે. એ પરિવારમાં હાથે તો ઘણી એવી મુશ્કેલીઓ આવી પડી છે, જેમાં એ માતાનું નામ ગીતાબેન અને દીકરીનું નામ ક્રિષ્નાબેન.

તેના પિતાનું મૃત્યુ થઈ ગયા બાદ આજે એમાં દીકરી એકલા જ રહે છે. અત્યારે જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. આ માં દીકરી હાલ તો પોતાનું જીવન ગુજારવા માટે દીકરી ટ્યુશન કરાવે છે અને માતા સાડીમાં સ્ટોન લગાવવાનું કાર્ય કરે છે અને ગમે તેમ કરીને દિવસો પસાર કરે છે.

જાણવા મળ્યા અનુસાર ક્યારેક તો આ માં દીકરી ભૂખ્યા પણ સુઈ જાય છે ત્યારે આવી ખૂબ જ ગંભીર મુશ્કેલીઓનો સામનો કરીને હાલ તો એ માં દીકરી જીવી રહ્યા છે. કેટલીક વાર તો એ પરિવાર પાણી પીને જ સૂઈ જાય છે.હાલ તો તેમનો કોઈ સહારો જ નથી.

તેથી એ દીકરી પણ ઘણી તકલીફમાં રહેશે અને છતાં પણ હાર માન્યા વગર આખો દિવસ ટ્યુશન કરાવીને પોતાનું ઘર ચલાવી રહી છે. આજે આ મા દીકરી તેમના આવા દિવસો પસાર કરવા માટે મજબૂર બન્યા છે. ગમે તેમ કરીને આ પરિવાર પોતાનું પેટ ભરવા માટે કામ કરી રહી છે.

અને આવી જ રીતે પોતાના દિવસો પસાર કરવા માટે મજબૂર બન્યું છે, ત્યારે જો આવા લોકોની મદદ કરવામાં આવે તો પુણ્યનું કામ જ કહી શકાય અને હાલ તો આ પરિવાર પર ખૂબ જ વિપરીત પરિસ્થિતિ આવી પહોંચી છે અને એ માં દીકરી રાત દિવસ એક કરીને મહેનત કરી રહી છે. આવા પરિવારોની મદદ કરવા માટે આ નંબર પર કોલ કરો- 7600 900 300

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*