મગરની સાથે કરી દોસ્તી…! આ વ્યક્તિ મગર સાથે એવી હરકત કરી રહ્યો છે, જાણે બંને જૂના મિત્ર ન હોય – જુઓ વિડિયો

Published on: 7:06 pm, Fri, 5 August 22

હાલ વાત કરવા જઈએ તો સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ઘણા એવા વિડીયો વાયરલ થતાં નજરે પડે છે, ત્યારે હાલ એક વીડિયો સામે આવ્યો છે જે જોઈને તમે પણ હેરાન થઈ જશો. ત્યારે એક વ્યક્તિ ખૂંખાર મગરની સાથે દોસ્તી કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. એ વિડીયો તમે પણ જોશો તો કહેશો કે ખરેખર એ વ્યક્તિ અને ખૂંખાર મગરની વચ્ચે દોસ્તી જ હશે.

કહેવાય છે કે સિંહને જંગલનો રાજા માનવામાં આવે છે તેને જોઈને બધા જ લોકોના હાથ પગ ધ્રુજવા લાગે છે.એવામાં જ એ પાણીમાં રહેતો મગર પણ સિંહ થી ઓછો નથી. આપણને એવું લાગે છે કે એ શાંત શિકારી છે પરંતુ તે કંઈક એવું કરે છે. શાંત શિકારી ક્યારે આવશે અને શિકારને પકડશે તે કહી શકાય નહીં. એવામાં જ એ વીડિયોમાં એક બહાદુર માણસનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

આ મગર સાથે મિત્રતા કે દુશ્મની કરવાનું બંધ કરો, કોઈ નજીક જવા માગતું નથી. ત્યારે આ બહાદુર માણસે એક વિડીયો વાયરલ કર્યો છે.જેમાં તેનો મિત્ર મગર છે આપણે સૌ જાણીએ છીએ કે ચૂપચાપ લાશની જેમ પડી રહેલો એ મગર કે જે ક્યારેય શિકાર કરી લે છે.

તેને ખબર જ પડતી નથી એવા માં જ એ શાંત પડેલો મગર પોતાના શિકારને તપાસે છે અને મોકો મળતા જ તેને દબોચીને ગળી જાય છે એવું જ કંઈક આ વીડિયોમાં જોવા મળ્યું. એ વિડીયો વિશે વાત કરીશ તો એક વ્યક્તિ ખૂબ જ આરામથી એ મગર સાથે રમતો જોવા મળ્યો અને વિડિયો તમે પણ જોશો તો તમે તો ડરી જ જશો.

ત્યારે આ વ્યક્તિના સ્વાસ્થ્ય પર મગરને જોઈને કોઈ અસર જ જોવા ન મળી. એ નાવડી પર બેઠેલો વ્યક્તિ પોતાના પગની નીચે લટકેલા મગરને પોતાની તરફ બોલાવી રહ્યો છે અને તેના હાથમાં નાનો માંસ નો ટુકડો છે. જ્યારે તે એ નાનો માસનો ટુકડો મગરને બતાવે છે ત્યારે તે એ નાવડી તરફ ધીમે ધીમે આવી રહ્યો છે. આ વિડીયો ટ્વીટર પર figen નામના એકાઉન્ટમાં શેર કરવામાં આવ્યો છે.

એ દરમિયાન તે પોતાના પગમાં કોઈ બાળકની જેમ દબાવીને રમવા લાગ્યો અને ખાવા માટે લલચાવ્યા પછી તે ટુકડો તેને ખવડાવી દેશે અને માથા પર પ્રેમથી ઠપકી આપે છે અને ફરીવાર એ મગર પાણીમાં જતો રહે છે, ત્યારે એ વ્યક્તિની હિંમતને પણ દાવ દેવો જોઈએ કે તેણે આ ખૂંખાર મગર સાથે દોસ્તી કરતા નજરે પડ્યો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મગરની સાથે કરી દોસ્તી…! આ વ્યક્તિ મગર સાથે એવી હરકત કરી રહ્યો છે, જાણે બંને જૂના મિત્ર ન હોય – જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*