કરેલા ભોગવીને જ જવાનું છે..! દિવાલ પાડવાની કોશિશ કરી રહેલા એક યુવક સાથે કંઈક એવું બન્યું કે… જુઓ ચોકાવનારો વિડિયો…

Published on: 9:24 pm, Thu, 1 December 22

સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વાયરલ થતા હોય છે. ઘણી વખત અમુક એવા વિડિયો સામે આવતા હોય છે જે જોઈને આપણે આશ્ચર્યચકિત થઈ જતા હોઈએ છીએ. અમુક વખત ઘણા લોકો એવા ઉંધા કામ કરતા હોય છે જેનું પરિણામ તેને તાત્કાલિક મળી જતું હોય છે.

ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. આ ઘટનામાં એક યુવક દિવાલ પાડવાની કોશિશ કરે છે પરંતુ તેની સાથે અચાનક કંઈક એવું બને છે કે તેને સપનામાં પણ નહીં વિચાર્યું હોય.

આજકાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવક દિવાલ પાડવાની કોશિશ કરી રહ્યો છે. યુવક દિવાલને ધક્કો મારીને ઊંધો ભરીને ડાન્સ કરવા લાગે છે. પરંતુ ત્યારે દિવાલ બીજી બાજુ પડવાની જગ્યાએ યુવકની ઉપર પડે છે અને તે યુવક દિવાલની નીચે દટાઈ જાય છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવક કુમફુ કરાટે સ્ટાઇલમાં બે હાથેથી દિવાલને જોરથી ધક્કો લગાવે છે. પછી યુવક બીજી બાજુ ફરીને બોડી બતાવવાનો પ્રયાસ કરે છે. યુવકને એમ લાગ્યું કે દિવાલ બીજી બાજુ પડશે પરંતુ તે દિવાલ યુવકની માથે પડે છે. આ કારણોસર યુવક નીચે દટાઈ ગયો હતો.

ત્યારબાદ યુવક સાથે શું થયું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. આ વિડીયો ક્યાંનો અને ત્યારનો છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પરંતુ આ વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્ષમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by ☺️N.A☺️ (@naushad__.d17)

વાયરલ થયેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર naushad__.d નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો. વીડિયો જોઈને તો ઘણા લોકો કોમેન્ટ બોક્ષમાં અલગ અલગ પ્રકારની રમુજી કોમેન્ટ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "કરેલા ભોગવીને જ જવાનું છે..! દિવાલ પાડવાની કોશિશ કરી રહેલા એક યુવક સાથે કંઈક એવું બન્યું કે… જુઓ ચોકાવનારો વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*