સરકારી યોજનામાં તમને પૈસા નથી મળી રહ્યાં?તો આ એક નબર પર કરો ફોન અને જુઓ કેવા દોડતા થાઈ છે અઘિકારીઓ

કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે કિસાન સન્માન નિધિ યોજના નો હપ્તો દરેક ખેડૂત ના બેંકમાં મોકલવામાં આવે છે. જો તમે પણ ખેડૂત છો અને તમને પણ આ હપ્તા ની યોજના નથી મળી અથવા તો તમારા બેંક માં પણ રકમ નથી આવી , તો તમારે ચિંતા કરવાની જરૂર નથી , કારણકે હવે તમે તમારા ઘરેથી માહિતી મેળવી શકો છો કે બેંક કે તમને તમારા ખાતામાં જે રકમ આપી છે. ભલે તે જમાં થઈ હોય કે નહિ. માત્ર ખેડૂતો જ નહીં પણ પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ જે વ્યક્તિના ખાતા ખોલવામાં આવેલ છે તે લોકો પણ ફોન દ્વારા વિશેષ માહિતી મેળવી શકે છે.

બેન્ક ઓફ ઇન્ડિયા : આ બેંકમાં ગ્રાહકોને ખાતા ની રકમ જાણવા માટે 09015135135 પર અપા મિસ કોલ આપી શકો છો . ફોન કર્યાના થોડા સમયમાં જ તમારા ફોન માં મેસેજ આવી જશે કે આ યોજના હેઠળ આપણે પૈસા મળ્યા છે કે નહીં.

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા : બેંકના ખાતેદાર 1800112211 પર ફોન કરી ને એકાઉન્ટ ની રકમ જાણી શકે છે. આ માટે તમારે તમારા રજીસ્ટર મોબાઇલ ઉપર કોલ કરવો પડશે. આ પછી, તમને તમારા ખાતા વિશે ની માહિતી મળશે. આ સાથે, તમને તમારા છેલ્લા પાંચ વ્યવહાર વિશે ની માહિતી મળશે.

પંજાબ નેશનલ બેંક : જો તમે આ બેંક ના ખાતેદાર છો તો તમે 18001802223 પર ફોન કરીને તમારા નોંધાયેલા નંબર પર સંપર્ક મેળવી શકો છો . ફોન કર્યા ના થોડાક સમયમાં જ તમારા નોંધાયેલા મોબાઈલ નંબર પર મેસેજ આવી જશે આ યોજના અંતર્ગત તમારા પૈસા આવી ચૂક્યા છે.

ઓબિસી બેંક : આ બેંકના ખાતેદારો તમારા નોધાયેલા મોબાઈલ નંબર પર 8067205767 પર ફોન કરી શકો છો . આ સિવાય એક ટોલ ફ્રી નંબર 1800180235 પણ છે , જેના પર ફોન કરી તમે રકમ જાણો શકો છો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*