રાજકોટ શહેરમાં ઉમેદવારને પસંદ કરવા પર ધમાસાણ ચાલી રહ્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે 60 વર્ષથી મોટી ઉંમરના અને ત્રણ ટર્મ થી ચૂંટણી લડ્યા હોય તેવા નેતાઓને પડતા મૂકવાનો નિર્ણય લેતા.
રાજકોટ મહાનગર પાલિકાના પદ ઉપર હોય કે ન હોય પણ.જેમનો પડ્યો બોલ ઝીલાતો તેવા અર્ધો ડઝન નેતાઓને પણ હવે ટિકિટ નહિ મળે.સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન ઉદય કાનગડે તો છેલ્લી કમિટી બેઠક મળી.
ત્યારે હવે પોતે ચૂંટણી લડવા માંગતા નથી તેવું સરા જાહેર કર્યું જ હતું.પરંતુ મુખ્યમંત્રી ની નજીક ના નીતિન ભારદ્વાજ, કમલેશ મીરાણી, અનિલ રાઠોડ ને પણ હવે ટિકિટ નહિ મળે તો જયમન ઉપધ્યાયા સહિત 2015 થી 2020 ના.
ટર્મ ના 10 થી 12 કોર્પોરેટરોને પડતા મુકાશે તેવો નિર્દેશ ભાજપના સૂત્રો માંથી મળ્યા છે.ભાજપ અને કોંગ્રેસ માં મેયર સહિતનાં પદ ઉપર બેસાડે છે જે પાર્ટી નામ નક્કી કરે અને જે માટે અનામત બેઠક હોય.
તેને પરંતુ તેનું દોરીસંચાર અન્ય વગદાર નેતાઓ.કે જેની ઉપર વર્ગ હોય છે તે કરતા હોય છે.કેટલાક નેતાઓની તંત્ર પર પક્કકડ રહી છે અને આ સીનારિયો હવે બદલાશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment