ઝેન્ડર ચેન્જ કરાવી યુવક માંથી યુવતી બનેલી છોકરી સાથે તેમાં પ્રેમીએ ન કરવાનું કર્યું, અડધી રાતે નશાયુક્ત ગોળીઓ ખાઇ કર્યું એવું કે…

Published on: 1:49 pm, Sun, 30 October 22

ઘણી વખત આપણી વચ્ચે એવી ઘટનાઓ સામે આવતી હોય છે જેને વિશે જાણીને આપણે ચોકી જતા હોય છે અને બે મહિના પહેલા વડોદરામાં તે કિસ્સો સામે આવ્યો હતો જે ખૂબ જ ચર્ચા નો વિષય બની ગયો હતો જેમાં બે મહિના પહેલા લિંગ પરિવર્તન કરાવીને યુવક માંથી યુવતી બનીને માનવી વૈષ્ણવ ફરી એક વખત ચર્ચામાં આવી હતી અને વડોદરાની ટ્રાન્સફોર્મર માનવી વૈષ્ણવે પોતાના પ્રેમીની સામે ફરિયાદ દાખલ કરાવી છે.

મિત્રો માનવી આ સમગ્ર ઘટના અંગેનો વિડીયો બનાવીને પોતાની ઉપર વિટેલી તમામ આપવીતી જણાવી હતી અને વડોદરા ની અંદર આવેલા સનાફારમાં રોડ ઉપર ₹35 વર્ષની માંડવી વૈષ્ણવ પોતાના જ પ્રેમી પુણિતની સામે નશાકારક પદાર્થોનું સેવન કરીને ઢોર માર્યો હોવાની ફરિયાદ દાખલ કરાવી હતી.

પોલીસે ડ્રગ્સ એકટ હેઠળ યુવકની ધરપકડ કરીને તેની કાર્યવાહી હાથ ધરી છે અને હવે આ ઘટના બન્યા બાદ માનવીએ પોલીસની કામગીરીની સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી અને વાત કરીએ તો મૂળ ભરૂચની અને વડોદરા ની અંદર સ્થાયી બનેલી એવી માનવીએ 2017 ની અંદર પોતાનું જેન્ડર ટ્રાન્સફર કરાવ્યો હતો.

પોલીસ સ્ટેશનની અંદર માનવીએ જણાવ્યું કે છેલ્લા એક અઠવાડિયાથી તેઓ ડ્રગ્સ લેવાથી ખૂબ જ વધારે બીમાર પડ્યો હતો અને છેલ્લા બે દિવસથી અમે પુનિતની સાથે વાતચીત કરવાની પણ બંધ કરી છે અને તેનો મોબાઈલ નંબર ફોન પણ બ્લોક લિસ્ટ માં નાખ્યો છે.

જેથી તે 18 તારીખના રોજ સવારના સમય અમારા ઘરે આવ્યો અને બીમાર હોવાના કારણે સારવાર માટે તેને અમે ઘરે રાખ્યો હતો. ત્યારે તેને નશા યુક્ત ગોળીઓ ખાધી હતી અને માનવીએ વધુમાં પોતાની આપવી તે જણાવતા જણાવ્યું કે પુનિતને તેની થયેલી બીમારી અંગે પૂછપરછ કરતા તે ખૂબ જ ગુસ્સે થઈ ગયો હતો અને તેને મારપીટ કરી હતી.

તેમજ હાથ પગ ઉપર મૂંડમાર માર્યો હતો અને તેને એ સમયે કોઈ નશો કર્યો હોય તેવું લાગી રહ્યું હતું અને માનવી વૈષ્ણવની ફરિયાદના આધારે પુણિતની સામે કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઝેન્ડર ચેન્જ કરાવી યુવક માંથી યુવતી બનેલી છોકરી સાથે તેમાં પ્રેમીએ ન કરવાનું કર્યું, અડધી રાતે નશાયુક્ત ગોળીઓ ખાઇ કર્યું એવું કે…"

Leave a comment

Your email address will not be published.


*