ફૂડ તેલના ભાવમાં અત્યારે કોઈ રાહત ના સંકેતો દેખાતા નથી.તેલ ઉત્પાદક દેશોના સંગઠન હાલ તેલ ઉત્પાદન પર કંઈક વધુ નિયંત્રણ કરી રહ્યા છે.ફેબ્રુઆરી મહિના દરમિયાન સાઉદી અરબના નેતૃત્વમાં સંગઠન સાથે જોડાયેલા દેશોએ ફૂડ તેલ ઉત્પાદન દરરોજ 6.5 લાખ બેરલ નો ઘટાડો કર્યો હતો.
આ કારણ છે કે આ સપ્તાહે દરરોજ ફૂડ ના ભાવમાં તેજી જોવા મળી રહી છે.જોકે સપ્તાહે તેલ માં મામૂલી ઘટાડો જોવા મળ્યો.બીજીબાજુ સ્થાનિક બજાર માં પેટ્રોલ ડીઝલના ભાવ માં આજે સતત 14 માં દિવસે પણ કોઈ ફેરફાર થયો નથી.
શનિવાર ના રોજ દિલ્હી બજારમાં પેટ્રોલ 91.17 અને ડીઝલ 81.47 રૂપિયા લીટર પર સ્થિર રહા.અત્યારે લગભગ દરેક શહેર માં બને ઈંધણ ના ભાવ ઓલ ટાઈમ હાઇ પર ચાલી રહ્યો છે.ભારતમાં એમ પણ કહેવાય છે.
કે સરકારી તેલ કંપનીઓ પેટ્રોલ-ડીઝલના ભાવ નક્કી કરવા માટે સ્વતંત્ર છે. એમના કામકાજમાં દેખાતું નથી કારણકે જયારે ચૂંટણીની મોસમ આવે છે.
ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલ મોંઘી હોવા છતાં.પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થાનિક બજારમાં સ્થિર રહે છે. ચૂંટણી પૂરી થતાં જ પાછા ભાવ વધવા લાગે છે.
ઓકટોબર નવેમ્બર દરમ્યાન જયારે બિહાર માં વિધાનસભા ચૂંટણી થઈ રહી હતી ત્યારે સતત 48 દિવસ સુધી ભાવમાં કોઈ ફેરફાર થયો ન હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment