નૃત્ય કરતા કરતા અચાનક જ યુવકના શરીર ઉપર આગ લાગી, ત્યારબાદ બન્યું એવું કે…વીડિયો જોઈને તમારા પણ રુવાડા બેઠા થઈ જશે…

Published on: 8:03 pm, Sun, 9 October 22

હાલમાં બનેલી એક રુવાટા ઉભા કરી દેનારી ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. વાયરલ થયેલો વિડિયો જોઈને ભલભલા લોકોના રુવાટા બેઠા થઈ ગયા છે. આ ઘટનામાં નૃત્ય કરતા એક યુવકના શરીર ઉપર અચાનક આગ લાગી ઉઠી હતી.

આ ઘટના બનતા જ ઘટનાસ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટના મધ્યપ્રદેશના શહડોલ જિલ્લાના જામગામમાં બની હતી. અહીં કાલી નૃત્ય દરમિયાન એક યુવકના શરીર ઉપર અચાનક આગ લાગી ઉઠી હતી. જેનો એક વિડિયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

મળતી માહિતી અનુસાર એક યુવક જેનું નામ ગુડ્ડા મહેરા છે. તે કાલે નૃત્ય કરી રહ્યો હતો અને તેના હાથમાં ખપ્પર હતું. આ ખપ્પર માંથી અચાનક જિંદારી નીકળતા યુવકે પહેરેલા કપડાને આગ લાગી ગઈ હતી. જોત જોતા માં તો યુવકના આખા શરીર ઉપર આગ લાગી ગઈ હતી.

આ ઘટના બનતા જ આસપાસના લોકો આમ તેમ દોડવા લાગ્યા હતા. ઘણા લોકોએ યુવકના શરીર પર લાગેલી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કરી દીધા હતા. આ સમગ્ર ઘટના બન્યા બાદ યુવકને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

હાલમાં યુવકની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. ડોક્ટર દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે યુવકનું શરીર 50% દાઝી ગયું છે. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થયેલો વિડિયો જોઈને ભલભલા લોકોના રુવાટા ઉભા થઈ ગયા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલાક લોકો નૃત્ય કરી રહ્યા છે. આ દરમિયાન નૃત્ય કરતા એક યુવકના શરીર ઉપર અચાનક આગ લાગી ઉઠી હતી. જોત જોતામાં યુવકના આખા શરીર ઉપર આગ લાગી ઉઠી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "નૃત્ય કરતા કરતા અચાનક જ યુવકના શરીર ઉપર આગ લાગી, ત્યારબાદ બન્યું એવું કે…વીડિયો જોઈને તમારા પણ રુવાડા બેઠા થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*