આ વ્યક્તિએ નવો ટ્રક લીધો ત્યારે કંઈક એવું કર્યું કે… વીડિયો જોઈને તમારું દિલ ખુશ થઈ જશે…

મિત્રો હાલના સોશિયલ મીડિયાના જમાનામાં દરરોજ સોશિયલ મીડિયા પર ઘણી અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ઘણા વિડીયો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ અથવા તો ઘણા વીડિયો જોઈને આપણે ઈમોશનલ થઈ જતા હોઈએ છીએ.

જ્યારે અમુક વખત વાયરલ થયેલા વીડિયો જોઈને આપણને ઘણું બધું શીખવા પણ મળતું હોય છે. ત્યારે આજે અમે આજથી ઘણા સમય પહેલા વાયરલ થયેલા એક વિડીયો વિશે તમને જણાવવાના છીએ. જેમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ નવો ટ્રક લે છે.

ત્યારે તે પોતાની દીકરીના પગ કંકુ વાળા કરીને ટ્રકના બોનેટ પર દીકરીના કંકુ પગલા કરાવે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક પિતાએ પોતાની દીકરીને તેડેલી છે. ત્યાં કંકોત્રી ભરેલી એક થાળી પડેલી છે. ત્યારબાદ પિતા પોતાની દીકરીના બંને પગ તે કંકુમાં બોળે છે અને ત્યારબાદ દીકરીને ટ્રક પર કંકુ પગલા કરાવે છે.

હાલમાં વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વાયરલ થયેલો આ વિડીયો ટ્વીટર પર desh_bhakt123 નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે અને આ વિડીયો અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં લોકોએ જોયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*