હાલ તો અમદાવાદ શહેરમાં મેટ્રોની તળાવમાં તૈયારીઓ ચાલી રહી છે,ત્યારે આજે વાત કરીશું તો વિજયનગર મેટ્રો સ્ટેશન પરથી રખડતું શ્વાન મેટ્રોના ટ્રેક પર જતો હતો.તે દરમિયાન મેટ્રો ટ્રેનની ટ્રાવેલ શરૂ થવાની હતી તેથી બીજી તરફ કુતરાના અથવા પ્રયત્નો થતા એ ટ્રેક પરથી પ્લેટફોર્મ પર ચડી શકે નહીં. ઘણા પ્રયત્નો કર્યા છતાં કૂતરાને પ્લેટફોર્મ પર લાવી શકાયું નહોતું.
એવામાં જ કોર્પોરેશનને આ ઘટના અંગે જાણ કરી છતાં તેઓ રાબેતા મુજબ ન આવતા સ્થાનિક રહીશોનો સંપર્ક કર્યો હતો. એવા માં જ શ્રી ગણેશ ફાઉન્ડેશનના હાર્દિક પટેલ નો સંપર્ક કરતાની સાથે જ તેમણે દસ દિવસ બાદ 3:30 કલાકની ભારે કૂતરાનું રેસ કયું કર્યું હતું અને સમયસર તેનો રેસક્યું ન થયું હોત તો આજે શ્વાન જીવના જોખમમાં મુકાયો હોત.
એટલું જ નહીં પરંતુ કોર્પોરેશનને આશ્વાનને બચાવવા માટે સહેજ પણ રસ ન હતો. તેથી જ બીજા દિવસે મેનેજર ઇન્દ્રજીતસિંહ એ કરેલી ફરિયાદને ક્લોઝ કરી દેવામાં આવી હતી, ત્યારે હાલ ગણેશ ફાઉન્ડેશનના ફાઉન્ડર હાર્દિક પટેલ નો ખુબ ખુબ આભાર માનવા જેવો છે. તેમણે જણાવ્યું કે વિજયનગર ક્રોસિંગ પાસે રહેતા જે.ડી.રોકે અમારી હેલ્પલાઇન પર કોલ કરીને જણાવ્યું હતું કે ક્રોસિંગ પાસે આવેલા મેટ્રો સ્ટેશન પર ટ્રેક પર એક કૂતરું દસ દિવસથી ફરી રહ્યું છે.
તેથી તેને કોઈપણ કાળે બહાર કાઢવામાં આવે જેથી તે લોકો સ્ટેશન પર પહોંચ્યા અને એક કૂતરાની શોધ કોણે હાથ ધરવામાં આવી હતી.એવામાં જ કૂતરાને શોધવા માટે સ્થાનિક ની મદદ લઈને બે ટીમ બનાવવામાં આવી હતી. કૂતરાની શોધ ખોળ કરવા છતાંય તે કોઈ જગ્યાએ ન મળતા જ્યારે તેઓ પરત આવતા હતા કે ત્યારે બે કલાક પછી કૂતરાની બહાર થઈ એ કૂતરો મેટ્રો સ્ટેશનને ટ્રેક પર નજરે પડ્યો હતો.
જેથી તેને ગણેશ ફાઉન્ડેશનના ટીમ દ્વારા બિસ્કીટ ખવડાવીને તેને મેટ્રોના ટ્રેક પરથી સ્ટેશન પર લઈ જવામાં આવ્યો ત્યારે જહેમત બાદ એક કૂતરાનું રેસક્યુ કરવામાં આવ્યું હતું. હાર્દિકભાઈ ની મદદ ને કારણે એ કૂતરાનો જીવ બચ્યો અને એ ટ્રેક પર દસ દિવસ સુધી ફરતું હોવાને કારણે કૂતરાના ડાબા પગમાં સામાન્ય ઇજાઓ પહોંચી હતી.
તેથી તેને પ્રાથમિક સારવાર પણ કરાવવામાં આવી એક બાજુ કોર્પોરેશનની હેલ્પલાઇનને અનેકવાર રજૂઆત કરવા છતાં તેઓએ ધ્યાને ન લીધું અને હાર્દિકભાઈ આવ્યા અને તેમણે આ કૂતરાનું રેસકયુ કરવામાં મદદ કરી. જેનાથી મોતની અણી એ આવી ગયેલું કૂતરું કે જેનો જીવ બચી ગયો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment