ઘઉંના ભાવ પહોંચ્યા મહત્તમ સપાટીએ, ઘઉં વેચતા પહેલા જાણી લો જુદી-જુદી માર્કેટયાર્ડના ઘઉંના ભાવ…

આ વર્ષે ઘઉંના પાકની વાત કરીએ તો માર્કેટ યાર્ડમાંથી ખેડૂતોને ઘઉંનો સારો ભાવ મળી રહ્યો છે. ગોંડલ માર્કેટયાર્ડમાં ઘઉંની 1290 ગુણી આવક થાય છે. હિંમતનગરમાં માર્કેટયાર્ડમાં ઘઉંની 6925 ગુણ આવક થાય છે. કડીમાં માર્કેટયાર્ડમાં ઘઉંની 7600 ગુણ ઘઉંની આવક થાય છે. જામજોઘપુરમાં માર્કેટયાર્ડમાં ઘઉંની 1800 ગુણ આવક થાય છે. અલગ-અલગ માર્કેટ યાર્ડના ઘઉં ના ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 474 રૂપિયા અને ઘઉંનો નીચો ભાવ 436 રૂપિયા નોંધાયો છે.

ગોંડલ માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 466 રૂપિયા અને ઘઉંનો નીચો ભાવ 410 રૂપિયા નોંધાયો છે. અમરેલી માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 470 રૂપિયા અને ઘઉંનો નીચો ભાવ 350 રૂપિયા નોંધાયો છે. જામનગર માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 478 રૂપિયા અને ઘઉંનો નીચો ભાવ 375 રૂપિયા નોંધાયો છે.

સાવરકુંડલા માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 565 રૂપિયા અને ઘઉંનો નીચો ભાવ 375 રૂપિયા નોંધાયો છે. જેતપુર માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 460 રૂપિયા અને ઘઉંનો નીચો ભાવ 406 રૂપિયા નોંધાયો છે. જસદણ માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 466 રૂપિયા અને ઘઉંનો નીચો ભાવ 410 રૂપિયા નોંધાયો છે.

વિસાવદર માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 475 રૂપિયા અને ઘઉંનો નીચો ભાવ 422 રૂપિયા નોંધાયો છે. મહુવા માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 601 રૂપિયા અને ઘઉંનો નીચો ભાવ 377 રૂપિયા નોંધાયો છે. વાંકાનેર માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 456 રૂપિયા અને ઘઉંનો નીચો ભાવ 415 રૂપિયા નોંધાયો છે.

જુનાગઢ માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 450 રૂપિયા અને ઘઉંનો નીચો ભાવ 430 રૂપિયા નોંધાયો છે. જામજોધપુર માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 440 રૂપિયા અને ઘઉંનો નીચો ભાવ 420 રૂપિયા નોંધાયો છે. ભાવનગર માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 570 રૂપિયા અને ઘઉંનો નીચો ભાવ 431 રૂપિયા નોંધાયો છે.

મોરબી માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 567 રૂપિયા અને ઘઉંનો નીચો ભાવ 427 રૂપિયા નોંધાયો છે.રાજુલા માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 530 રૂપિયા અને ઘઉંનો નીચો ભાવ 291 રૂપિયા નોંધાયો છે. પાલીતાણા માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 480 રૂપિયા અને ઘઉંનો નીચો ભાવ 350 રૂપિયા નોંધાયો છે.

હળવદ માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 456 રૂપિયા અને ઘઉંનો નીચો ભાવ 420 રૂપિયા નોંધાયો છે. ઉપલેટા માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 438 રૂપિયા અને ઘઉંનો નીચો ભાવ 400 રૂપિયા નોંધાયો છે. ધોરાજી માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 441 રૂપિયા અને ઘઉંનો નીચો ભાવ 414 રૂપિયા નોંધાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*