ગાય માતા ને માં શું કામ કહેવાય?ચાલો આપણે જાણીએ તે વિશેની ન સાંભળેલી વાતો

Published on: 5:07 pm, Fri, 16 October 20

33 કરોડ દેવી-દેવતાઓને વાસ કરાવનારી ગાયને માતા શા માટે કહેવાય તે વિશે ચાલો આપણે જાણીએ કોઈ દિવસ ન સાંભળેલી વાતો.ગાય માતા જે જગ્યા એ ઊભી રહી નેખુશીથી શ્વાસ લઈ શકે ત્યા વાસુદોષ પુરો થઈ જાય છે.જે જગ્યા એ ગાય માતા ખુશીથી ભાભરે એ જગ્યા એ દેવી દેવતા ફુલો વરસાવે છે. ગાય માતા ના ગળામા ટોકરી અવસ્ય બાધવી ગાયના ગળામા બાધેલી ટોકરી વાગવાથી ગાયમાતા ની આરતી થાય છે.

જે માણસ ગાય ની સેવા પુજા કરે છે અને તેના ઉપર આવનારુ બધુ દુંખ ગાય માતા હરી લે છે.ગાયમાતા ની ખરી મા નાગદેવતા નો વાસ હોય છે જે જગ્યા યે ગાય માતા ફરેછે તે જગ્યા એ સાંપ અને વિંછી કયારેય આવતા નથી.ગાય માતા ના છાંણ મા લક્ષ્મીજી નો વાસ હોય છે.ગાય માતા ની એક આંખ મા સુયૅ અને બીજી આંખ મા ચન્દ્ર દેવ નો વાસ હોય છે.

ગાય માતા ના દુધ મા સોનેરી તત્વો મળી આવે છે જે રોગો ની ક્ષ્મતા ને નાશ કરીનાખે છે.ગાય માતા ની પુછડી મા હનુમાનજી નો વાસ હોય છે. કોઈ પણ વ્યક્તિ ને ખરાબ નજર લાગે તો ગાય માતા ની પુછડી થી ઝાડો નાખવાથી નજર ઊતરી જાય છે.ગાય માતા ની પીઠ ઊપર એક કુંન્ધ આવેલી હોય છે એ કુંન્ધ ઊપર સુર્યકેતુ નામ ની નાળી હોય છે.

રોજ સવારે અડધો કલાક ગાય માતા ની કુંન્ધ ઊપર હાથ ફેરવવાથી રોગો નો નાશ થાય છે.
એક ગાય માતા ને ચારો ખવડાવાથી તેત્રીશ કરોડ દેવી દેવતાઓ ને ભોગ ચડે છે.ગાય માતા ના દુધ.ધી.માખણ.દહી.છાણ.ગૌ મુત્ર થી બનાવેલ પંચગવ્વીય હજારો રોગો ની દવા છે આના સેવન થી અસાધારણ રોગ મટીજાય છે.

જે માણસ ની ભાગ્ય રેખા સુતી હોય એ માણસે એની હથેડી મા ગોળ રાખી ગાય માતા ની જીભ થી ચટાડે ગાય માતા નીજીભ થી હથેડી પર રાખેલ ગોળ ને ચાટવા થી એ માણસ ની ભાગ્ય રેખા ખુલી જશે.ગાય માતા ના ચારેય પગની વચેથી નીકળી ને પરીક્રમા કરવાથી મનુષ્ય ભય મુક્ત થઈજાય છે.

ગાયમાતા ના ગર્ભ મા થી મહાન વિદ્વાન ધમઁ રક્ષક ગૌ કણજી મહરાજ પૈદા થયાતા.ગાય માતા ની સેવા માટે આ પ્રુથ્વી પર દેવી દેવતાઓયે અવતાર લીધોહતો.જયારે ગાય માતા વાછડા ને જન્મ આપે ત્યારે પેહલુ દુધ બાઝ સ્ત્રી ને પીવળાવા થી એનુ બાઝપણુ ખત્મ થઈજાય છે.

સ્વસ્થ ગૌ માતા નુ ગૌ મુત્ર ને રોજ બેતોલા સાફ કપડામા ગાળી ને પીવાથી બધા રોગ મટીજાય છે. ગાય માતા પ્રેમ ભરી નજરથી જેને જાેવે એના ઊપર ગાય માતા ની ક્રુપા થઈજાય છે. કાળી ગાય ની પુુજા કરવાથી નવ ગ્રહ શાન્ત રહે છે જે ધ્યાનપુરવક ધમૅ ની સાથે ગાય ની પુજા કરે છે.

એમને શત્રુ દોષ થી છુટકારો મલે છે.ગાય એક હાલતુ ચાલતુ મંદિર છેઆપણા સનાતન ધમઁ મા તેત્રીશ કરોડ દેવી દેવતાઓ છેઆપણે રોજ તેત્રીશ કરોડ દેવી દેવતાઓના મંદિરે જઈ શકતા નથી. તે માટે ગાય આપણે તેમનું ભરણપોષણ કરવું જોઈએ.

પણ ગાય માતા ના દશઁન થી બધા દેવોના દશઁન થઈજાય છે.કોઈપહ શુભ કાર્ય અટકેલુ હોયવારે ઘડીયે કરવાથી શફળતા ન મળતી હોય તો ગાય માતા ના કાન મા કહેવા થી અટકી ગયેલુ કામ પુરુ થઈ જશે.

ગાય  માતા બધા સુખોની દાતાર છે.આ માટે ગાયને માતા કહેવામાં આવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગાય માતા ને માં શું કામ કહેવાય?ચાલો આપણે જાણીએ તે વિશેની ન સાંભળેલી વાતો"

Leave a comment

Your email address will not be published.


*