2021 મા ચોમાસાને લઈને જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી.

164

ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલે 2021 ના ચોમાસાને લઈને મોટી આગાહી કરી છે. હોળીનો પર્વ ગયો એનો થોડોક જ સમય થયો છે ત્યારે હોળીની જ્વાળાઓ ને આધારે હવામાન નિશાન અંબાલાલ પટેલે આવનારા ચોમાસા ને લઈને ચોકાવનારી આગાહી કરી છે.

તેઓએ આગાહી કરતા જણાવ્યું છે કે 2020 ના ચોમાસા કરતા 2021 ના ચોમાસામાં ઓછો વરસાદ પડશે.અંબાલાલ પટેલે કહ્યું હતું કે માર્ચની ભયંકર ગરમી બાદ લોકોએ એપ્રિલ મહિનામાં તૈયાર રહેવું પડશે.

અને એપ્રિલમાં કળા સાથે વરસાદ પડી શકવાની પૂરી સંભાવના છે. અંબાલાલ પટેલ વાઘરે માં કહ્યું હતું કે આ આ વખતે ચોમાસુ વહેલા આવી જશે.

અને મે મહિનામાં ચોમાસાનું આગમન થઇ જશે. ગયા વર્ષ પહેલા આ વર્ષે ઓછો વરસાદ પડે એવી પણ અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે.

ઉત્તર ગુજરાતમાં વરસાદની અનિયમિતતાની પણ આગાહી કરવામાં આવી છે ત્યારે મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ પડશે.

અને આ વખતે ચોમાસામાં વરસાદ ખૂબ જ અનિયમિત્તા ભર્યો રહેશે. જે જગ્યાએ વરસાદ પડશે ત્યા ધોધમાર અને જ્યાં નહીં પડે ત્યાં કોરું કમ રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!