‘હમ નહીં સુધરેગે : ચીન, ભારત બોર્ડર પર ચીને ગોઠવી મિસાઈલ-સામે આવી સેટેલાઈટ તસવીર

શાંત ની વાર્તા વચ્ચે ચીને સતત પોતાની નવી નવી ચાલો રમી રહ્યું છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના માન સરોવર તળાવ ની નજીક મિસાઈલ સિસ્ટમ લગાવવા નું કામ શરૂ કર્યું છે. એર ટુ સરફેસ મિસાઈલ કરવા માટે સાઇટનું નિર્માણ કરી રહ્યું છે. આની કેટલીક સેટેલાઈટ તસવીરો સામે આવી રહી છે.

પોતાના સોર્સ ઇન્ટેલિજન્સ એ આ સેટેલાઈટ તસવીરો જાહેરાત કરી છે. તસવીરોમાં લિપુલેખ પાસે ના ટ્રાઈ જકશન એરિયામાં ચીનની એક્ટિવિટી દેખાઈ રહી છે.આ ઉપરાંત જમીનથી હવામાં પ્રહાર કરનારી મિસાલ માટે સાઇટનું નિર્માણ માનસરોવર તળાવ ની પાસે ચાલી રહ્યું છે.

એસએસસી પર ચીન તરફથી વધારવામાં આવેલી ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને ભારતે પણ પોતાની તૈયારીઓને મજબુત કરી દીધી છે. આ ઉપરાંત ફોરવર્ડ એરબેઝ પર સુખોઈ-30 એમકે આઇ, મિગ-29 અને મિરાજ – 2000 ના બેડાને તેનાત કર્યા છે, જેથી કોઈપણ દુસાહસ નો જવાબ આપી શકાય.

ભારતીય એજન્સીઓની નજર એલએસી ચીનની ગતિવિધિઓ પર સતત રહે છે. ચીનની વાયુસેનાની હરકતો પર ભારતે એજન્સીઓની નજર છે. દરેક પ્રકારની સ્થિતિને પહોંચી વળવા માટે ભારતીય સેના સીમા પર તૈયાર છે. ન્યુઝ એજન્સી એ એન આઈ ને સરકારી સૂત્રો તરફથી જાણવા માં આવ્યું કે, શીન જિયાંગ અને તિબેટ રીજન માં તે ,ગર ગુસા,કાશધર, હોપિંગ, કોકો જાંગ,લિંજી અને પતંગ એરબેજ પર નજીકથી નજર રાખી રહ્યા છે.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*