હાલમાં સોશિયલ મીડિયા પર એક મહિલાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયોમાં જોવી તો આપણને દયાબેન ની સેમ ટુ સેમ કોપી લાગે. આ વિડીયો કાઠીયાવાડનો છે ને ગુજરાતી જ નહીં પરંતુ વિશ્વમાં વસતા તમામ લોકોને દયાબેન નું પાત્ર તો ખૂબ જ પ્રખ્યાત છે
ગમે છે ત્યારે દયાબેન ની બોલીથી લઈને તેમની અદાઓ આપણને બધાને તેમના ચાહક બનાવ્યા છે.હાલમાં જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે ભૂતપૂર્વ મંત્રી જયેશ રાદડિયા ની આરતી ઉતારે છે
View this post on Instagram
જે રીતે દયાબેન તેના વીરા સુંદર ની આરતી ઉતારતા હોય તેવી જ રીતે આ વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે આ બેન આઈ એ પધારીએ જયેશભાઈ જી. અમારા ગામમાં આપનું સ્વાગત છે અને આરતી ઉતાર્યા બાદ આ બેન જયેશભાઇ ને
ગરબા રમવાનું કહે છે અને આ બેન દયાબેન ની જેમ જ ગરબા રમે છે ને તેમના અવાજથી લઈને ભાવભાવ જોઈને કોઈ પણ એમ ન કહી શકે કે આ દયાભાભી નથી. કારણ કે ખરેખર આ બેને એક્ટિંગ જ એવી કરી છે, તે દયાબેન ના પાત્ર અને જીવંત બનાવી નાખ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment