એક તો દોસ્તો ધાર્મિક ગ્રંથો અનુસાર હાલમાં કળિયુગ ચાલી રહ્યો છે અને આજે આપણે જોઈએ પણ છીએ કે શહેરી વિસ્તારોમાં મોટાભાગના યુવકો યુવતીઓ લિવ ઈન રિલેશનશિપમાં વધારે જોવા મળે છે. પરંતુ શું તમને ખ્યાલ છે કે ગ્રામીણ વિસ્તારોમાં ખાસ કરીને આદિવાસી લિવ ઈન રિલેશનશિપ હોય છે.
ભારતમાં એક એવી જનજાતિ છે જ્યાં લીવ ઇન રિલેશનશિપ વ્યવસ્થા નો પ્રયોગ કરવામાં આવે છે.આ જનજાતિમાં આ બધું ખૂબ જ સામાન્ય છે એટલે કે મહિલાઓ પોતાના મનપસંદ પુરુષો સાથે સેક્સ પણ કરી શકે છે ને ત્યારબાદ સંતાન પણ પેદા કરી શકે છે આ સંબંધો દ્વારા તેઓ પોતાના માટે પરફેક્ટ પાર્ટનરો પણ શોધે છે.
ગરાસીયા જાતિઓ રાજસ્થાન અને ગુજરાતના પહાડી પ્રદેશોમાં રહે છે અને આ જાતિની ઘણી સ્ત્રીઓ લગ્ન પહેલા જ માતા બની શકે છે. વધુમાં તેઓ તેમની પસંદગીના પુરુષોને પતિ તરીકે સ્વીકાર પણ કરે છે.આપણને માનવામાં ન આવે તેવી હકીકત એ છે કે આ જનજાતિમાં સ્ત્રી અને પુરુષ લગ્ન વિના સાથે રહી પણ શકે છે
અને આ ઉપરાંત મહિલાઓ પણ લગ્ન પહેલા માતા પણ બની શકે છે અને મહિલાઓને તેમની પસંદગીના પુરુષ જીવનસાથી ની પસંદગી કરવાનો પૂરો અધિકાર છે.અહીં લગ્ન માટે બે દિવસ માટે કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવે છે અને આ ઘટનામાં તેઓ ભેગા થાય છે
અને તેઓને ગમતી વ્યક્તિ સાથે એકલું રહેતા પણ હોય છે અને પછી તેઓ લગ્ન કર્યા વિના એકબીજા સાથે શારીરિક સંબંધ પણ બાંધી શકે છે ત્યારબાદ ગામમાં પરત ફરતા માતા પિતા તેમના ભવ્ય રીતે લગ્ન પણ કરાવી આપે છે અને જોકે તેઓ ઇચ્છે તો અપરણિત પણ રહી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment