વિજય રૂપાણી ગુજરાતમાં લાવશે સૌપ્રથમ નવી શિક્ષણ નીતિ

Published on: 3:14 pm, Sun, 6 September 20

સમગ્ર દેશમાં કોરોના મહામારીમાં શિક્ષણ વિભાગ વિખરાઈ ગયું હતું. એવામાં ગુજરાત માટે ખૂબ જ આવા સારા સમાચાર શિક્ષણ વિભાગ પાછો મજબૂત બનાવવા નવી શિક્ષણનીતિ અમલમાં લાવશે સૌપ્રથમ ગુજરાત.

આ શિક્ષણ નીતિ અમલ ગુજરાતમાં ગાંધીનગર ખાતે ગુજરાતના 44 શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી કરી મહત્વની જાહેરાત .

પ્રતિનિધિઓ દ્વારા ગાંધીનગરમાં તા.૫ ના રોજ કેન્દ્ર સરકારની હાજરીમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 નો અમલ કરનાર ગુજરાત બનશે પ્રથમ રાજ્ય. શિક્ષક દિન નિમિત્તે ગુજરાતના 44 શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરતી વખતે મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ આ શિક્ષણ નીતિની જાહેરાત કરી હતી. અને તેમને કહ્યું હતું કે રાજ્યમાં સરકાર ટૂંક સમયમાં આ માટે રોડમેપ બનાવવા એક ટાસ્કફોર્સની રચના કરશે.

આ અનોખી રોડમેપ ના આધારે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની શિક્ષણ વ્યવસ્થામાં ખૂબ જ મોટો ફેરફાર કરવામાં આવશે. ગુજરાતમાં હાલમાં કિધડરગાડથી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી શિક્ષણ ચાલુ રહ્યું છે. વિજય રૂપાણી ના કહેવા મુજબ આ શિક્ષણ નીતિમાં નવો ફેરફાર કરવામાં આવશે. આખા ભારતદેશમાં ગુજરાત પ્રથમ રાજ્ય બનશે જેની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અપનાવી છે. અને આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ને સફળ બનાવવા માટે શિક્ષકોના યોગદાનની સમર્થ રાષ્ટ્રીય સમર્થ રાજ્ય બનાવવા આપણે પણ સમર્થન આપ્યું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "વિજય રૂપાણી ગુજરાતમાં લાવશે સૌપ્રથમ નવી શિક્ષણ નીતિ"

Leave a comment

Your email address will not be published.


*