દેશમાં કોરોના ની બીજી લહેર માં કોરોના ના કેસો ઓછા થઈ રહ્યા છે. અને તેના કારણે કેટલાય રાજ્યોમાં ધીમે ધીમે અનલૉક પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. તેવામાં કોરોના ના કેસ ઓછા થતા યોગી આદિત્યનાથ સરકારે તમામ જિલ્લાઓમાં કોરોના કર્યું એ હટાવવાનો નિર્ણય લીધા છે.
સોમવારના રોજ 72 જિલ્લાઓમાંથી કોરોનાના પ્રતિબંધો અને કર્ફ્યુ હટાવી દેવામાં આવ્યા હતા. ગોરખપુરમાં 600 કેસ નોંધાયા પરંતુ તો પણ ત્યાં કર્યો ના નિયમો હટાવ્યા. આ ઉપરાંત યોગી સરકારે યુપી ના તમામ જિલ્લાઓમાં થી કોરોના ના કર્ફ્યુ હટાવી દીધા.
ભારત આ જિલ્લાઓમાં નાઈટ કરફ્યુ અને વિકએન્ડ ના પ્રતિબંધો તો ચાલુ જ રહેશે. યોગી આદિત્યનાથ સરકારે ઉત્તર પ્રદેશમાં જિલ્લાઓમાં બજારને લઇને લીધા મહત્વના નિર્ણય. જિલ્લાઓની બજારો સવારના સાત વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી ખોલવાની મંજૂરી આપી છે.
બજાર ખુલ્લી રાખવી પરંતુ એ સમય દરમ્યાન કોરોના ના તમામ પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી રહેશે જો કોઈ કાયદાની વિરોધ પ્રક્રિયા કરશે તો તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે અને દંડ પાત્ર રકમ પણ ચૂકવવી પડશે.
યોગી સરકારનું કહેવું છે કે રાજ્યમાં પ્રતિબંધ હટાવવા પરંતુ મોલ, જીમ, સિનેમા હોલ, કોચિંગ સેન્ટર, સ્કૂલ-કોલેજ આ તમામ વસ્તુઓ સંપૂર્ણ રીતે બંધ રાખવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment