સોનાના ભાવમાં ફરી આવ્યો વળાંક, માત્ર ત્રણ દિવસ માં આટલો મોટો ઘટાડો.

Published on: 12:30 pm, Tue, 8 June 21

દેશમાં સોના-ચાંદીના ભાવમાં અગાઉના વર્ષ કરતાં ભારે ઘટાડો થઈ રહ્યો છે. દિવસેને દિવસે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા ચાર દિવસથી વાત કરીએ તો સોનાના ભાવમાં 4500 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આજનો સોનાનો ભાવ ઘટીને પ્રતિ 100 ગ્રામ નો ભાવ 5,02,900 રૂપિયા થયો છે.

આ ઉપરાંત રાજ્યમાં 4 જૂનના રોજ સોના-ચાંદીના ભાવમાં પ્રતિ 100 ગ્રામ 7400 રૂપિયાનો ઘટાડો થયો છે. આજનો ચાંદીનો ભાવ જોઈએ 10 ગ્રામ ચાંદીનો ભાવ 717 રૂપિયા છે. આવતાં એક કિલો ચાંદીનો ભાવ 71,700 રૂપિયા છે.

ગઇકાલની સરખામણીમાં ચાંદીના ભાવમાં આજે 700 રૂપિયાનો વધારો થયો છે. આજના 22 કેરેટ સોનાનો ભાવ જોઈએ તો 10 પ્રતિ ગ્રામ સોનાનો ભાવ 48290 રૂપિયા છે અને 100 ગ્રામ સોનાનો ભાવ 4,82,900 રૂપિયા છે.

છેલ્લા ત્રણ દિવસની સરખામણીમાં આજે 22 કેરેટ સોનાના ભાવમાં રૂપિયા 4 હજારનો ઘટાડો થયો છે. આ ઉપરાંત 24 કેરેટ સોના ની વાત કરીએ તો 10 ગ્રામ સોનાનો ભાવ 50290 રૂપિયા છે અને 24 કેરેટ 100 ગ્રામ સોનાનો ભાવ 5,02,900 રૂપિયા છે. છેલ્લા ત્રણ દિવસની સરખામણીમાં 24 કેરેટ સોનાના ભાવમાં 4500 રૂપિયાનો ઘટાડો થયો છે.

છેલ્લા 6 દિવસના 22 કેરેટ અને 24 કેરેટના સોનાના ભાવ જોઈએ :
તો તારીખ 3 ના રોજ 22 કેરેટ સોનાનો ભાવ 489000 અને 24 કેરેટ સોનાનો ભાવ 507400 રૂપિયા હતો.તો તારીખ 4 ના રોજ 22 કેરેટ સોનાનો ભાવ 480000 અને 24 કેરેટ સોનાનો ભાવ 500000 રૂપિયા હતો. તો તારીખ 5 ના રોજ 22 કેરેટ સોનાનો ભાવ 482000 અને 24 કેરેટ સોનાનો ભાવ 502000 રૂપિયા હતો.

તો તારીખ 6 ના રોજ 22 કેરેટ સોનાનો ભાવ 482100 અને 24 કેરેટ સોનાનો ભાવ 507400 રૂપિયા હતો. તો તારીખ 7 ના રોજ 22 કેરેટ સોનાનો ભાવ 483000 અને 24 કેરેટ સોનાનો ભાવ 503000 રૂપિયા હતો. તો તારીખ 8 ના રોજ 22 કેરેટ સોનાનો ભાવ 482900 અને 24 કેરેટ સોનાનો ભાવ 402900 રૂપિયા હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સોનાના ભાવમાં ફરી આવ્યો વળાંક, માત્ર ત્રણ દિવસ માં આટલો મોટો ઘટાડો."

Leave a comment

Your email address will not be published.


*