આજના આધુનિક યુગમાં એક બાજુ લોકો પોતાના માતા-પિતા છોડીને એકલા રહેવા જતા રહેતા હોય છે. આ કળિયુગ છે ત્યારે હજુ તો નવ યુગલ તેમના લગ્ન થતાની સાથે જ છોકરો પોતાનાં માતા-પિતાથી અલગ થઈ જતો હોય છે. હાલના યુગમાં ભાઈચારો પણ ખૂબ જ ઓછો જોવા મળે છે અને લોકો પાસે આવી ભાવના કેળવવા માટે સમય નથી તેમ પણ કહી શકાય.
ત્યારે આજે આપણે આ મોર્ડન સમયમાં એક એવા સંયુક્ત પરિવાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે પ્રેરણાદાયી સાબિત થયો છે. આ પરિવાર રાજસ્થાનનો છે કે જેમાં કુલ 181 સભ્યો છે જે જાણીને પણ નવાઈ લાગશે કે હાલ તો આ પરિવાર વિશે ચર્ચાઓ પણ થઇ રહી છે. આ પરિવારમાં એક જ ઘરમાં 181 સદસ્ય રહે છે.
બધા એકસાથે રાજીખુશીથી જીવન જીવી રહ્યા છે જે ખૂબ જ સારી બાબત કહેવાય. વિસ્તૃતમાં જણાવીશ તો આ પરિવાર નસીરાબાદ ઉપખંડમાં એક ગામમાં રહે છે.185 સભ્યો છે જેમાં વડા તરીકે ભવરલાલ માલી છે. જેઓ બધાથી મોટા છે અને સમગ્ર પરિવારમાં મહત્વપૂર્ણ નિર્ણય પર તે જ લે છે.
જ્યારે પણ સરપંચનો વારો આવે કે અન્ય કોઇ ચૂંટણી આવે ત્યારે પરિવારને વિશેષ મહત્વ પણ આપવામાં આવે છે અને હાલ પણ આ પરિવાર વિશે ખૂબ જ ચર્ચાઓ પણ થઇ રહી. આ સંયુક્ત પરિવારમાં દરરોજ 75 કિલો લોટની રોટલી બનાવવા માટે કુલ જિલ્લાની જરૂર પડે છે અને આખા પરિવાર માં 55 પુરુષો છે અને માત્ર 55 સ્ત્રીઓ અને બાળકો 75 છે.
તેવામાં પરિવારમાં કુલ 125 મતદારો છે. આ સંયુક્ત પરિવાર હળી-મળીને એક થઇને જીવન જીવી રહ્યા છે. સંયુક્ત કુટુંબમાં તેમની જ મજા આવે છે તેવી એકલતામાં આવતી નથી. તેઓ આ પરિવારના વડા ભવરલાલ દ્વારા કહેવામાં આવ્યો. આ પરિવારના વડા નું કહેવું છે કે દાદા સુલતાન મારી હતા.
ત્યારે તેમણે તેમને હંમેશાં સાથે રહેવા માટેની સલાહ પણ આપી હતી. જેમાંથી ભાગ ચાંદ માલીના પિતા ભવરલાલ સૌથી મોટા હતા. તેમના નાનાભાઈ રામચંદ્ર મોહન, છગન, ભીલડી, ચંદ્ર અને છોટુ છે. એ એવામા સંયુક્ત પરિવારમાં રહેવાથી જીવન ધન્ય જ કહેવાય ત્યારે આ મોર્ડન યુગમાં આવી રીતે સંયુક્ત પરિવારમાં રહેવું એ સૌ કોઈનું સપનું જ રહી જતું હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment