રાજકોટના રસ્તા પર ખજૂરભાઈને 90 વર્ષના માજી મળ્યા, 21000 રૂપિયા આપીને માજીની સહાય કરી – તમે પણ ખજૂરભાઈ આ કાર્ય વિશે બે શબ્દો કહો…

Published on: 6:14 pm, Tue, 7 June 22

ગુજરાતના મસિહા કહેવાતા ખજૂર ભાઈને તો તમે સૌ કોઈ ઓળખતા જ હશો. આજે તેઓએ સૌ કોઇના દિલમાં પોતાનું સ્થાન બનાવી દીધું છે. ખજૂર ભાઈ આજે સૌ કોઈ જરૂરિયાતમંદ લોકોની મદદ કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ સમાજ સામે પૂરું પાડી રહ્યા છે, ત્યારે ફરી વાર એવો જ એક કિસ્સો સામે આવ્યો છે.

જેમાં એક વીડિયો શેર કર્યો હતો. તેમાં તેમણે એક અદ્ભુત સેવાકીય કાર્ય કરીને ઝલક બતાવી છે. નીતિનભાઈ જાનીએ વીડિયો શેર કર્યો છે. તેમાં તેમણે એક વૃધ્ધ માજી કે જેવો રાજકોટના રસ્તા ઉપર કચરો વીણીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેમને જોતાની સાથે જ નીતિનભાઈ તેમની પાસે પહોંચી જાય છે અને આર્થિક મદદ કરવાની કોશિશ કરી રહ્યા છે.

ખજૂરભાઈએ માજીને 21,000 રૂપિયા આપીને તેમની આર્થિક રીતે સહાય કરી હતી. આ માજીની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ થઈ છે. તેથી તેમણે નીતિનભાઈ જો દેવદૂત બનીને આવ્યા હોય. તેવી રીતે તેમણે એ માજી પોતાની ગાડીમાં ઘર સુધી મૂકવા માટે પણ જતાં જોવા મળ્યા. હાલ તો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

જે રાજકોટનો છે તેમાં એક માજી રસ્તા ઉપર કચરો વીણીને પોતાનું ઘર ચલાવી રહ્યા છે. આ માજીની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે, ત્યારે ગુજરાતના મસિહા કહેવાતા એવા ખજૂરભાઈ તેમને જોતાની સાથે જ તેમની મદદે દોડી ગયા છે.

તેમની બધી પરિસ્થિતિ જોઈને નીતિનભાઈ તેમની પાસે પહોંચી ગયા અને તેમની ખબરઅંતર પૂછી. હાલ તો નીતિનભાઈ જાનીએ પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો. તેમાં તેમણે સેવાકીય કાર્ય કરે સમાજની સેવા કરી અને આર્થિક મદદ કરવાની કોશિશ કરી એ માજીને આપ સૌ કોઈ લોકો વીડિયોની અંદર જોઈ શકો છો.

જેમાં માજી આગળ ચાલ્યા જાય છે અને તેમના એક હાથમાં લાકડી છે, બીજા હાથમાં ખૂબ જ મોટું કોથળો ખંભા પર નાખીને તેઓ ઉશ્કેરાઈ જતા જોવા મળ્યા. નીતિન જાની ઉર્ફે ખજૂર ભાઈ આજે સૌ કોઈના મુખ્ય ચર્ચાઈ રહ્યા છે તેનું એકમાત્ર કારણ તેઓની મદદ કરવાની ભાવના!

જે સૌ કોઈમાં હોતી નથી. પરંતુ આજના સમયમાં તેમણે અન્ય લોકો વિશે પણ વિચાર્યું છે એ જ મહત્વનું ગણાય. ખજૂર ભાઈ ને કેટલાય વૃદ્ધ ના આશીર્વાદ મળ્યા છે તો કેટલાય લોકોનો પ્રેમ! આ જ કારણ છે કે તેઓ હંમેશાં લોકોની મદદ માટે તત્પર રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજકોટના રસ્તા પર ખજૂરભાઈને 90 વર્ષના માજી મળ્યા, 21000 રૂપિયા આપીને માજીની સહાય કરી – તમે પણ ખજૂરભાઈ આ કાર્ય વિશે બે શબ્દો કહો…"

Leave a comment

Your email address will not be published.


*