સુરતનો આ યુવક બ્રિજ પરથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવવા જતો હતો, ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી અને યુવકને બચાવી લીધો…

Published on: 8:47 pm, Tue, 7 June 22

ઘણા એવા અવનવા બનાવો આપણી સમક્ષ સામે આવી રહ્યા છે. તેવામાં ઘણા લોકોની હત્યા પણ થઈ જતી હોય છે.તો ઘણા લોકો પોતાના જીવનથી કંટાળીને પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે. એટલું જ નહીં પરંતુ ક્યારેક તો એવા ઘણા લોકોની નાની-નાની વાતોમાં પણ હત્યાઓ થઇ છે. જ્યારે આવી ઘટના બને છે ત્યારે પોલીસ દ્વારા મદદ કરવામાં આવતી હોય છે.

પોલીસ કર્મીઓ પણ દરેક લોકોની મદદ માટે હંમેશા તૈયાર રહેતા હોય છે, ત્યારે એવીજ પોલીસની કામગીરી સામે આવી છે તેમાં પોલીસ કર્મી એક યુવકે તેનું જીવન ટૂંકાવવા જઈ રહ્યો હતો ત્યારે પોલીસ કર્મીઓએ તેને બચાવીને નવજીવન દાન આપે માનવતા મહેકાવી.

પોલીસ પણ આપણો મિત્ર છે તેમ જાણી ને જ્યારે પણ કોઈ પણ લોકો કોઈ પણ મુશ્કેલીમાં હોય છે ત્યારે પોલીસનો સંપર્ક કરવાથી તેઓ ઘણી બધી મુશ્કેલીઓમાંથી બહાર નીકળવા માટે મદદ કરે છે. ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો હતો.

જેમાં સુરતના અણુવ્રત દ્વાર પાસે રહેતો ધવલ બારોટ કે જેણે પોતાના વિચારોમાં પડી ગયો હતો અને કંટાળીને પોતાનું જીવન ટૂંકાવવા બ્રિજ પર ચડ્યો. આ ઘટનાની જાણ જ્યારે એક વ્યક્તિને થઈ ત્યારે તેણે તરત જ પોલીસને બોલાવી અને પોલીસ પણ તરત જ ઘટનાસ્થળે આવી ગઈ.

ત્યારે ધવલ પાસે પહોંચી અને તરત જ ધવલ નો જીવ બચાવીને તેનું નવું જીવનદાન આપ્યું અને માનવતા મહેકાવી ત્યારબાદ ધવલને પોલીસ ઓફિસમાં લઈ ગઈ અને ઘણો બધો સમજાવવામાં આવ્યો હતો. ત્યારે તેને કહ્યું હતું કે કંટાળીને પગલું ભર્યું હતું. પોલિસકર્મી દ્વારા ધવલને નવું જીવન દાન આપી માનવતા મહેકાવીને એક ઉત્તમ દાખલો બેસાડ્યો હતો.

આવી એક જ નહીં પરંતુ ઘણી એવી ઘટનાઓ સામે આવતી હોય છે કે જેમાં પોલીસ કર્મીઓ કેટલાક લોકોની મદદ કરતા નજરે પડે છે અને કાયમ માટે તૈયાર જ રહેતા હોય છે. લોકોએ પણ પોલીસને આપણો મિત્ર માનીને  સમસ્યાઓ જણાવવી જોઇએ જેનાથી કોઈ નિકાલ આવે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતનો આ યુવક બ્રિજ પરથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવવા જતો હતો, ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી અને યુવકને બચાવી લીધો…"

Leave a comment

Your email address will not be published.


*