હાલ આપણી સમક્ષ એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો ત્યારે વાત જાણે એમ છે કે કચ્છના માધુપુરા ગામના વતની અને રામદેવપીરના ભગત એવા મધુર ભાઈ ત્રિવેદી કે જેઓ દ્વારકા થી કોણી પરથી ચાલતા ચાલતા રામદેવપીરની જન્મભૂમિ એટલે કે હુડુ કાશ્મીર જઈ રહ્યા છે.
એ તસવીરો તમે પણ જોશો તો તમને પણ નવાઈ લાગશે. આ પ્રસંગમાં રાત્રે ભવ્ય સંતવાણી નો કાર્યક્રમ હોવાથી તેમની મિશ્રમાં ચૌદસના દિવસે લુવાણામાં રામપીર કેમ્પ અને ગુરુપૂર્ણિમાના પાવન દિવસે ગામના ગૌભક્તો નરસિંહ એચ દવેના ઘરે રોકાણ થશે.
એટલું જ નહીં પરંતુ રામદેવપીરના ભગત એવા મદુરભાઈ ગુલાબભાઈ ત્રિવેદી કે જેમનું થરાદના ચાંગડા ગામના નવા ભાઈબંધ ના ઘરે આવતા જ તેમનો વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું. રામદેવપીર ના ભક્ત મુદુલભાઈ વિશે વાત કરીશું તો તેઓ ના માતા પિતા 2001માં આવેલા એ ધરતીકંપમાં અવસાન પામ્યા હતા ત્યારથી જ તેઓ એકલા રહે છે.
અને રામદેવપીરની ભક્તિમાં થઈ ગયા છે તેઓ પોતાની જન્મભૂમિ થી ચાલતા રણુજા 26 વખત જોઈ ચૂક્યા છે, ત્યારે એ જાણીને આપણને પર આશ્ચર્ય થાય. ત્યારે આ વખતે પણ તેઓ પોતે પોતાની કોણી ઉપર ચાલીને રામદેવપીર ની જન્મભૂમિ હુળુ કાશ્મીરથી અખંડ જ્યોત લઈને પાછા દ્વારકા ફરશે અને ત્યાં કૃષ્ણ ભગવાનના સાનિધ્યમાં જઈ તેમના દર્શન કરી પછી પોતાના ઘરે કચ્છ માધુપુરા જઈને અખંડ જ્યોતની પધરામણી ફરશે.
તેઓ રામદેવપીરના મોટા ભક્ત છે. તેમના વિશે વિશેષમાં વાત કરીશું તો પાછલા 26 વર્ષથી તેમને કોઈ પણ પ્રકારનો અનાજ લીધું નથી એટલું જ નહીં પરંતુ તેઓ 26 વર્ષથી અખંડ જ્યોત તથા રામદેવપીર નો ઘોડો અને રામદેવપીરની સવાર માં 6:00 વાગે 11 દીવડાની આરતી તેમજ પછી સાંજે પાંચ દીવડાની બંને ટાઈમ આરતી કરે છે.
26 વર્ષથી આજ દિન સુધી તેઓએ આ જ રીતે રામદેવપીરના ભક્તિમાં થઈને તેઓ માત્ર સવારમાં વહેલા છાશ અને 9:00 પછી ચાર્જ પીવે છે. તેમણે 26 વર્ષ થયા છતાં કોઈપણ પ્રકારનું અનાજ લીધું નથી અને સતત રામદેવપીરનું ભજન કીર્તન કર્યા કરે છે અને તેમની ભક્તિ માતાની થઈ ગયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment