પતિના મોતનો આઘાત સહન ન થતા પત્નીએ કંઈક એવું પગલું ભરી લીધું કે… આખો પરિવાર દોડતો થઈ ગયો…

Published on: 5:36 pm, Fri, 18 August 23

હાલમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક મહિલાએ ગળાફાંસો ખાઈને પોતાના જીવનનો અંત લાવ્યો છે. આ ઘટના બનતા જ પરિવારના સભ્યો દોડતા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે જરૂરી કાર્યવાહી કરીને મૃત્યુ પામેલી મહિલાના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું.

મૃત્યુ પામેલી મહિલાનું નામ ધાબુબાઈ હતું અને તેની ઉંમર 23 વર્ષની હતી. તેના લગ્ન 3 મે 2022ના રોજ વિજય નામના વ્યક્તિ સાથે થયા હતા. વિગતવાર વાત કરીએ તો 22 મે 2023 ના રોજ મહિલાનો પતિ વિજય ખેતરમાં કામ કરી રહ્યો હતો. ત્યારે અચાનક જ તેની ઉપર વીજળી પડી હતી અને આ કારણોસર તેનું મોત થઈ ગયું હતું.

વિજયના મોતના સમાચાર મળતા જ ધાબુબાઈને ભારે આઘાત લાગ્યો હતો. પતિના મૃત્યુ બાદ તેને બરાબર ખાવા પીવાનું બંધ કરી દીધું હતું અને સતત રડતી રહેતી હતી. મહિલાથી પતિના મોતનો આઘાત સહન ન થયો અને તેને ગઈકાલે એટલે કે ગુરુવારના રોજ સાંજના સમયે પોતાની રૂમમાં ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું હતું.

આ ઘટના બનતા જ પરિવારના સભ્યો દોડતા થઈ ગયા હતા. પછી મહિલાના મૃતદેહને નીચે ઉતારીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે મહિલાની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરી હતી. પછી આ મામલાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ હોસ્પિટલ પહોંચી આવી હતી. પછી મહિલાના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું.

આજરોજ બે વાગ્યાની આસપાસ મહિલાના મૃતદેહને તેના પરિવારજનોને સોંપવામાં આવ્યું હતું. મૃત્યુ પામેલી મહિલાની રૂમમાંથી કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ મળી આવી નથી. કહેવામાં આવી રહ્યું છે કે મહિલાને તેના પતિના મોતનો આઘાત સહન ન થયો અને તેને સુસાઇડ કરી લીધો છે. હાલમાં તો આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પતિના મોતનો આઘાત સહન ન થતા પત્નીએ કંઈક એવું પગલું ભરી લીધું કે… આખો પરિવાર દોડતો થઈ ગયો…"

Leave a comment

Your email address will not be published.


*