ટ્વીટરે દેશના ઉપરાષ્ટ્રપતિ ના એકાઉન્ટમાંથી હટાવી બ્લૂ ટિક, જાણો સમગ્ર અહેવાલ.

દેશનું એક સોશિયલ મીડિયા નો ભાગ ગણાતું ટ્વિટરે ભારત દેશના ઉપરાષ્ટ્રપતિ એમ વેકેયા નાયડુના પર્સનલ ટ્વિટર એકાઉન્ટ માંથી બ્લુ ટિક હટાવીને અનવેરીફાઇ કરી નાખ્યું. આ ઉપરાંત ન્યૂઝમાં સામે આવ્યું કે તરત જ “VICE PRESIDENT OF INDIA” આ ટ્રેન્ડમાં આવી ગયું.

ઉપરાષ્ટ્રપતિના એકાઉન્ટમાંથી બ્લૂ ટિક હટાવતા જ સોશિયલ મીડિયા પર લોકો રોષે ભરાઈ ગયા. અને ટ્વિટર પર VICE PRESIDENT OF INDIA નામનો ટ્રેન્ડ કરી રહ્યા છે. આ બાબત ઉપર ભાજપના નેતા સુરેશ નાખુંઆએ આ બાબતનો વિરોધ કરીને ટ્વીટ કર્યું.

ઉપ રાષ્ટ્રપતિના એકાઉન્ટમાંથી બ્લૂ ટિક હટાવવું એટલે કે ભારતીય સંવિધાન પર હુમલો કર્યો છે. કેટલાક લોકોનું કહેવું છે કે આ એકાઉન્ટ એક્ટિવ ન હોવાના કારણે અનવેરીફાઇ કરી દેવામાં આવ્યું છે.

તમે તમારા ટ્વિટર એકાઉન્ટને એક મહિનાથી સંપૂર્ણ રીતે યુઝ કરો છો તો તો એક્ટિવ એકાઉન્ટ ગણાય છે. ટ્વીટરમાં એક યુઝર્સે લખ્યુ કે ઉપરાષ્ટ્રપતિ ના એકાઉન્ટમાં 23 JULY 2020 બાદ કોઈપણ પ્રકારની પ્રક્રિયા થઇ નથી. આનો મતલબ એ છે કે આ એકાઉન્ટમાં દસ મહિનાથી કોઈ પણ પ્રકારની પ્રક્રિયા થઇ નથી.

ટ્વીટર ના નિયમો અનુસાર જો કોઈ એકાઉન્ટ નિષ્ક્રિય હોય તો તે એકાઉન્ટમાંથી બ્યુટીક હટાવી દેવામાં આવે છે. આ આ કારણથી ઉપ રાષ્ટ્રપતિના એકાઉન્ટમાંથી બ્લૂ ટિક હટાવી દેવામાં આવ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*