દેશમાં રસીકરણ ને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બોલાવી બેઠક, જાણો શું આપ્યો મોટું નિવેદન.

97

દેશમાં ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રસીકરણ અભિયાન ની પ્રગતિ માટે એક મિટિંગ બોલાવી હતી. પીએમ મોદીએ અધિકારીઓને કહ્યું કે દેશમાં કોરોના ની વેક્સિંગ વિતરણ કરતા તો રસી વેડફાય છે વધારવા પ્રમાણે. રસી ઓછી થાય તે માટે પગલાં ભરવા જરૂરી છે.

પીએમ મોદી અધિકારીઓને કહ્યું કે રસીકરણ પ્રક્રિયા હજુ વધારે અનુકૂળ બનાવી જોઈએ. પીએમ મોદીએ કહ્યું કે દેશમાં રસીકરણ ને લઈને ખૂબ જ લાપરવાહી થઈ રહી છે.

કોરોના ની વેક્સિન ખૂબ જ વ્યસ્ત જાય છે. એ મોદી અધિકારીઓને કહ્યું કે હજુ રસી ખુબજ વેડફાય છે તે માટે તેના વિરોધમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને જરૂરી પગલાં લેવામાં આવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કર્મચારીઓના રસીકરણ ની જાણકારી લીધી અને 18 થી 44 વર્ષના લોકોના રસીકરણ ની સ્થિતિ સમીક્ષા કરી છે. છતાં પણ રસીનો બગાડ હજુ પણ ઘટયો નથી.

અત્યાર સુધી દેશમાં કુલ 22.75 કરોડ લોકોને રસીનો ડોઝ આપી દેવામાં આવ્યો છે. મંત્રાલય કહ્યું કે છેલ્લા 24 કલાકમાં 33 લાખ લગાવી દેવામાં આવ્યા છે. દેશમાં 18 થી 44 વર્ષના 2.59 કરોડથી વધારે લોકોને રસી આપી દેવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!