આજે આપણે વાત કરીશું ગોંડલના લોકમેળામાં એક ટીઆરબી જવાનને વીજ કરંટ લાગતા તેને જ બચાવવા જતાં ફાયરમેન દાઝી ગયા.વિસ્તૃતમાં જણાવીશ તો ગોંડલના કોલેજ ચોક સંગ્રામ સિંહજી હાઇસ્કુલ ગ્રાઉન્ડ ખાતે લોકમેળાનું આયોજન હતું. તે દરમિયાન મોટાભાગના પંડાલ ભીંજાઈ ગયા હતા.
ત્યારે સાંજના સમયે એક મંડળમાં ટીઆરબી જવાન અને વીજ કરંટ લાગતા તેના જીવને જ સાચવવા જ જતાં પાલિકાના ફાઈલ ન કર્મચારીને પણ કરંટ લાગ્યો. અત્યારે કહી શકીએ તો બીજાની મદદ કરવા છતાં બંને ને કાળ ભરખી ગયો અને બંનેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે.
જોકે સારવાર માટે રાજકોટ સીલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા છતાં પણ તબીબે એ બંનેને મૃત જાહેર કર્યા હતા.એ બંનેના પરિવારજનોમાં શોખની લાગણી છવાઈ ગઈ. એક ટીઆરબી જવાન તેને બચાવવા જવા માટે પાલિકાના ફાયર કર્મચારીઓ ગયા.
ત્યારે તેને પણ કરંટ લાગ્યો અને બંનેને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ કમનસીબે એ બંને તબીબની મૃત જાહેર કર્યા ત્યારે સમગ્ર પરિવારના શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
ઘટના વિશે વિસ્તૃતમાં જણાવીશ તો ગોંડલમાં રહેતા અનેક ટીઆરબી જવાન તરીકે ફરજ બજાવતા એવા ભૌતિક પોપટને લાગતા તેઓ ત્યારે ત્યાં પડી ગયા હતા. તેમની એ હાલત જોઈને તેમને બચાવવા છતાં ફાયરમેન એવા નરસિંહભાઈ ફૂદાજી ઠાકોર તેમને પણ બીજ કરંટ લાગી જતા બંને દાઝી ગયા હતા.
તેથી તેની મદદ કરવા માટે છતાં પોતાની પણ મોત ભેટી જતા એ બંને વીજ કરંટ લાગતા તાત્કાલિક રાજકોટ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં તેમના નામ જાણવા મળ્યાં અનુસાર મૂળ બનાસકાંઠાના લાડુલા ગામના એવા નરસિંહભાઈ એક વર્ષ પહેલા જ કર્મચારી તરીકે જોડાયા હતા અને તેઓ પણ મોતને ભેટ્યા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment