પાણીથી ભરેલા ટાંકામાં ડૂબી જવાના કારણે પતિ-પત્નીનું કરુણ મોત… 2 નાના નાના બાળકો માં-બાપ વગરના થઈ ગયા… આખી ઘટના સાંભળીને રુવાડા બેઠા થઈ જશે…

Published on: 6:46 pm, Tue, 11 July 23

હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં પાણીથી ભરેલા ટાંકામાં ડૂબી જવાના કારણે પતિ-પત્નીનું મોત થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે પત્ની પાણીથી ભરેલા ટાંકામાં પડી ગઈ હતી, જેના કારણે તે પાણીમાં ડૂબા લાગી હતી. ત્યારે પોતાની પત્નીને બચાવવા માટે પતિ પણ પાણીમાં કુદી પડ્યો હતો.

પરંતુ ટાંકામાં અને પાણીના કારણે બંને અંદર ફસાઈ ગયા હતા અને બંનેનું મોત થઈ ગયું હતું. આ ઘટના સોમવારના રોજ સાંજના સમયે રાજસ્થાનના બાડમેરમાં બની હતી. હજુ સુધી સંબંધ થયો એ આ ઘટનાની જાણ પોલીસને કરી નથી. સમગ્ર ઘટના બન્યા બાદ ગામના લોકોને સંબંધીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

બંનેના મૃતદેહને પાણીના ટાંકામાંથી બહાર કાઢીને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હાજર ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યા હતા. વિગતવાર વાત કરીએ તો, પવની દેવી નામની મહિલા ઘરથી લગભગ 50 મીટર દૂર આવેલા ટાંકામાંથી પાણી ભરતી વખતે તેનો પગ લપસ્યો હતો અને તે પાણીથી ભરેલા ટાંકામાં પડી ગઈ હતી.

પત્નીને કાકામાં પડતી જોઈને પતિ મોહન તરત જ ત્યાં દોડી આવ્યો હતો. પોતાની પત્નીને બચાવવા માટે તે પાણીથી ભરેલા ટાંકામાં કુદી પડ્યો હતો. પરંતુ પાણીમાં ડૂબી જવાના કારણે બંનેના મોત થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના બન્યા બાદ ગામના લોકો અનેબસગા સંબંધીઓ ત્યાં દોડી આવ્યા હતા. ત્યારબાદ બંનેને પાણીમાંથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.

જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે બંનેની તપાસ કર્યા બાદ બંનેને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાને લઈને પરિવાર જનરે પોલીસ સ્ટેશનમાં કોઈ પણ પ્રકારની જાણ કરી નથી. સમગ્ર ઘટના બનતા જ બે બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. આ ઘટના બનતા જ બે નાના નાના બાળકો અનાથ થઈ ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પાણીથી ભરેલા ટાંકામાં ડૂબી જવાના કારણે પતિ-પત્નીનું કરુણ મોત… 2 નાના નાના બાળકો માં-બાપ વગરના થઈ ગયા… આખી ઘટના સાંભળીને રુવાડા બેઠા થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*