આજે માતા સંતોષી થયા આ રાશિજાતકો પર પ્રસન્ન,જીવનની દરેક સમસ્યાઓ થશે દૂર અને અઢળક ધન ની થશે પ્રાપ્તિ

Published on: 10:16 pm, Tue, 24 August 21

વૃષભ રાશિ : આ રાશિના જાતકોએ આવનારા સમયમાં વિશેષ સાવચેતી રાખવી પડશે. બહારનું ખાવાપીવાના કારણે તબિયત બગડશે. આજે આર્થિક લાભ મળવાની પણ શક્યતા છે. પ્રવાસની તૈયારી રાખજો.નવું કામ કરી શકો છો.ઉતમ ભોજન લેવાનો લાભ મળશે. આજે તમારો વ્યવહાર ન્યાયપૂર્ણ રહેશે. પ્રેમ સંબંધમાં સાવધાન રહેવું મુશ્કેલ ઉભી થઈ શકે છે.

મેષ રાશિ : આ રાશિના જાતકો માટે આવનારા સમય આનંદથી ભરપૂર રહેશે. અમુક લોકો તમારા આનંદમાં વિઘ્નો ઊભા કરે.નાદુરસ્ત તબિયત આપણા મનને પણ ઉદાસ બનાવશે. પરિવારમાં સ્નેહીજનોને વિરોધ મતભેદ ઊભા કરશે જેથી ગ્લાનિ થાય.મહેનત નું યોગ્ય વળતર નહીં મેળવો જેથી નિરાશા અનુભવશો.આજનો દિવસ ખર્ચાળ સાબિત થાય.

કર્ક રાશિ : આવનાર સમયમાં આ રાશિજાતકોના સધુરા તમામ કાર્યો પૂર્ણ થઈ શકે છે.કોઈના તરફથી પ્રેમ પ્રસ્તાવ આવે.નાનો મોટો પ્રવાસ થાય. સામાજિક આર્થિક પારિવારિક શેત્રે લાભ થવાના સંકેતો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!